________________
(૪૮ > તુમ ાર મંગલિક અમ ઘર અંગલિક, ચતુર્વિધ સંઘ ઘર સંગલિક
રીવે.
પદ ૩૬૩ સુ, ચાર મંગલ સ્તવન. રાગ-કારી-તાલ દ્વીપચંદ્ની
ક.
ચારે મંગલ ચાર, આજ મારે ચારા મંગલ ચાર. દીઠા દસ સરસ જિનજીકે, શાલા સુંદર સાર. આ ૧ અને છત જન મન માહન ચરચી, ઘસી કેસર ઘનસાર. આવ ધુપ ઉખેવું કરૂં આરતી, મુખે એટલું જય જયકાર. આ વિવિધ જાતકે પુષ્પ મંગાવું, મેગર લાલ ગુલાલ. આ સમેવસરણ આદિસર પુ, ચામુખ પ્રતિમાંચાર. આ હૈયે ધરી ભાવ ભાવના ભાવું, તુમ પ્રભુ તારણહાર. આ॰ સકળ સંઘ સેવક જિનજીકે, આનંદઘન ઉપકાર. આ
"Aho Shrutgyanam"