________________
( ૨૪૨ ) પશુઆં ઉગારી, હુઆ ચારિત્ર ધારી; કેવલ શ્રી સારી, પામિયા ઘાતિવારી. ત્રણ જ્ઞાન સંજુરા, માતની કુખે હુંતા; જનમે પુરત્તા, આવી સેવા કરતા; અનુક્રમે વ્રત કરતા, પંચ સુમતિ ધરંતા; મહિયલ વિચરતા, કેવલ શ્રી વરંતા. સવિ સુરવર આવે, ભાવના ચિત્ત લાવે, ત્રિગડું હાવે, દેવછંદે બનાવે; સિંહાસન ઠાવે, સ્વામીના ગુણ ગાવે; તિહાં જિનવર આવે, તત્વ વા સુણાવે. શાસન સુરી સારી, અંબીકા નામ ધારી; જે સમકિત નરનારી, પાપ સંતા૫ વારી; પ્રભુ સેવાકારી, જાપ જપએ સવારી; સંઘ દુરિત નિવારી, પદ્મને જેહ પ્યારી.
પદ ૩૫૩ મું, પાર્શ્વનાથ સ્વામીની ૨૩ શ્રી પાસજિર્ણદા, મુખ પૂનમ ચંદા; પદ યુગ અરવિંદા, સેવે ચેસઠ ઇદા; લંછન નાગદા, જાસ પાયે હિંદા, સેવા ગુણ વૃંદા, જેહુથી સુખ કંદા. જનમથી વર ચાર, કામે નાસે ઈગ્યા; ઓગણસ નિરધાર, દેવ કીધા ઉદાર, સવિ ત્રીશધાર, પુન્યના એ પ્રકાર; નમિયે નરના૨, જેમ સંસાર પા૨. એકાદશ અંગા, તિમ બારે ઉવંગા; ષટછેદ સુગંગા, મૂલ ચારે સુરંગ; દશ પયત્રા સસરા, સાંભલે થઈ એકંગા; અનુયેાગ વહુ ભંગા, નંદી સૂત્ર પ્રસંગ. પાસે યક્ષ પાસે, નિત્ય કરતા નિવાસ; અડતાલીસ જાસે, સહસ પરિવાર પાસે,
"Aho Shrutgyanam