________________
પદ ૩૪૩ મું, વિમલનાથ સ્વામીની. ૧૩ વિમલનાથ વિમલ ગુણ વરચા, જિન પદ ભેગી ભવ નિસ્તર વાણી પાંત્રીસ ગુણ લક્ષણી, છમુહ સુર પ્રવરા જક્ષણી.
પદ ૩૪૪ મું, અનંતનાથ સ્વામિની ૧૪ અનત અનત નાણી, જાસ મહિમા ગવાણી; સુરનર તિરિ પ્રાણી, સાંભલે જાસ વાણી; એક વચન સમઝણી, જેહ સ્યાદ્વાદ જાણી; તરત્યા તે ગુણ ખાણી, પામીયા સિદ્ધિ રાણી.
- પદ ૩૪૫ મું, ધર્મનાથ સ્વામીની ૧૫ સખિ ધર્મ જિનેસર પુજિયે, જિનપુજે મેહને ધુજિયે. પ્રભુ વયણ સુધારસ પીજિયે, કિન્નર કંદર્પ રીઝીયે.
પદ ૩૪૬ મું, શાંતિનાથ સ્વામીની. ૧૬ શાંતિ સુહેકર સાહિબ, સંજમ અવધારે સુમતિને ઘેર પારણુ, ભવ પાર ઉતારે; વિચરતા અવની તલે, તપ ઉગ્ર વિહારે; જ્ઞાન ધ્યાન એક તાનથી, તિર્યંચને તારે. પાસ વીર વાસુપુજ્યને, નેમ મલ્લી કુમારી; રાજ્ય વિહુણુ એ થયા, આપે વ્રત ધારી; શાંતિનાથ પ્રમુખ સવિ, લહી રાજ્ય નિવારી; મલ્લી નેમ પરણ્યા નહીં, બીજા ઘરબારી. કનક કમલ પગલાં હવે, જગ શાંતિ કરિજે; રયણ સિંહાસન બેસીને, ભલી દેશના દીજે. યેગાવચક પ્રાણિયા, પૂલ લેતાં રીઝે; પુષ્કરાવૃતનાં મેઘમાં, મગસેલ નભીજે. ફ્રેડ વદન શંકરારૂઢે, સ્યામરૂપે ચા૨; હાથ બીરૂં કમલ છે, દક્ષિણ કર સાર; જક્ષ ગરૂડ વામ પાણીયે, નિકુલાલ વખાણે; નિહ ની વાત , કવિ વીર તે જાણે.
"Aho Shrutgyanam