________________
( ૨૩૮ ) મુખ જેમ અરવિ દે, જાસ સેવે સુરિ દે; લહ પરમાન દે, સેવના સુખ કદે.
પદ ૩૩૩ મું, સંભવનાથ સ્વામીની. ૩ સંભવ સુખદાતા, જે જગમાં વિખ્યાતા; ષટ જીવેના ત્રાતા, આપતા સુખશાતા; માતાને ભ્રાતા, કેવલ જ્ઞાન જ્ઞાતા; દુઃખ દેહગ ત્રાતા, જસ નામે પલાતા.
પદ ૩૩૪મું, અભિનંદન સ્વામીની. ૪ અભિનંદન ગુણ માલિકા, ગાવતી અમરાલિકા; કુમતકી પરજાલિકા, શિવ વહુવર માલિકા; લગે ધ્યાનકી તાલિકા, આગમની પરનાલિકા; ઈશ્વર સુર બાલિકા, વીર નમે નિત્ય કાલિકા.
પદ ૩૩૫ મું, સુમતિનાથ સ્વામીની. ૫ સુમતિ સ્વર્ગ દિયે અસુમતને, મણુત મેહ નહીં ભગવંતને; પ્રગટ જ્ઞાન વરી શિવ બાલિકા, તુંબરૂ વીરનામે મહાકાલિકા.૧
પદ ૩૩૬ મું, પદ્મપ્રભ સ્વામીની. ૬ પદ્મપ્રભુહત છદમત અવસ્થા, શિવ સન્ને સિદ્ધા અરૂસ્થા; નાણુને દસ દય વિલાસી, વીર કુસુમ સ્યામા જિનપસી.૧
પદ ૩ ૩૭ મું, સુપાર્શ્વનાથ સ્વામિની. ૭. સુપાસ જિન વાણી, સાંભળે છેહ પ્રાણી; હદયે પહેચાણી, તે તર્યો ભવ્ય પ્રાણી; પાંત્રીશ ગુણ ખાંણી, સૂત્રમાં જે ગુથાણી; ષટ દ્રવ્યચ્યું જાણુ, કર્મ પી જવું ઘાણી.
"Aho Shrutgyanam