________________
સારીપુર નય અસ્વી, બ્રાચારી ભગવાન; જિન ઉત્તમ છે ને, નમ્રતા અવિચલ થાન.
પદ ૩ર૭ મે, પાર્શ્વનાથ સ્વામીનું. ૨૩ નયરી વાણીયે થયા, પ્રાણથી પરમેશ; ચેની વ્યાવ્ર સુહુ કરી, રાક્ષસ ગણ સુવિશષ. જન્મ વિશાખાચે થયે, પાર્શ્વ પ્રભુ મહારાય; તુલા રાશી છમસ્થમાં, ચોરાસી દિન જાય. ધવતરૂ પાસે પામીયાએ, ક્ષાચક ગ ઉપગ; મુનિ તેત્રિસે શિવવરયા, વીર અક્ષય સુખ ભેગ.
પદ ૩૨૮ મું, મહાવીર સ્વામીનું. ૨૪ ઉર્વ લોક દશમા થકી, કુંડ પુરે મંડાણ; વૃષભાની ચાવીશમાં, વર્લૅમાન જિન ભાણુ. ઉત્તરા ફાલ્ગની ઉપના, માનવ ગણ સુખદાય; કન્યા રાશિ છમસ્થમાં, બાર વરસ વહી જાય. શાલ ત્રિશાલ તરુ તલેએ, કેવલ નિધિ પ્રગટાય; વીર બિરૂદ ધરવા ભણી, એકાકી શિવ જાય.
પદ ૩૨૯ મું, ચાવીસ જિનનું. પદ્મપ્રભુ ને વાસુપૂજ્ય, દેય રાતા કહીએ; ચંદ્રપ્રભુ ને સુવિધિનાથ, દો ઉલ લહીએ. મલ્લીનાથ ને પાશ્વનાથ, દો નીલા નિરખ્યા; મુનિસુવ્રત ને મનાથ, દે અંજન સરિખા. સેલે જિન કચન સમાએ, એવા જિન ચાવીસ ધીર વિમલ પંડિત તણે, જ્ઞાન વિમલ કહે શિષ્ય.
પદ ૩૩૦ મું, શ્રી શત્રુંજ્ય સ્વામી. શ્રી શત્રુંજય દ્વિત્ર, દીઠે દુર્ગતિ વારે; ભાવ ધરીને જે ચડે, તેને ભવપાર ઉતારે.
"Aho Shrutgyanam