________________
( ૨૩૦ ) અથ શ્રા ત્યવંદન ચાવશી
પદ ૩૫ મું, ડષભદેવ સ્વામીનું. ૧ આદિ દેવ અલવેસસરૂ, વિનિતાને રાય; નાભિરાયા કુલ મંડ, મરૂદેવા માય. પાંચસે ધનુષની દેહડી, પ્રભુ પરમ દયાલ;
રાશી લખ પૂર્વેનું, જસ આયુ વિસાલ. વૃષભ લંછન જિન વૃષધરૂએ, ઉત્તમ ગુણ મણિ ખાણ; તસ પદ પ સેવન થકી, લહિએ અવિચલ ઠાંણ.
પદ ૩૦૬ મું, અજિતનાથ સ્વામીનું. ૨ અજિતનાથ પ્રભુ અવતર્ય, વનિતાના સ્વામી; જિતશત્રુ વિજયા તણે, નંદન શિવગામી.
હેતેર લાખ પૂરવતણું, પાયું જેણે આય; ગજ લંછન લંછન નહિ, પ્રણમે સુર રાય. સાડાચ્યારસે ધનુષનીએ, જિનવર ઉત્તમ દેહ; પાદ પ તસ પ્રણમીએ, જિમ લહિએ શીવ ગેહ.
પદ ૩૦૭ મું, સંભવનાથ સ્વામીનું. ૩ સાવથી નગરી ધણી, શ્રી સંભવનાથ; જિતારિ ગૃપ નંદને, ચલવે શિવ સાથ. સેના નંદન ચંદને, પૂજે નવ અંગે; વ્યાસે ધનુષ્યનું દેહિમાન, પ્રણમું મનરંગે. સાડલાખ પૂરવતણુએ, જિનવ૨ ઉત્તમ આય; તુરંગ લંછન પદ પદ્મમાં, નમતાં શિવ સુખ થાય.
પદ ૩૦૮ મું, અભિનંદન સ્વામી. ૪ નંદન સંવર રાયનો, ચેાથા અભિનંદન, કાપી લંછન વંદન કરે, ભવદુઃખ નિકંદન.
"Aho Shrutgyanam