________________
( ૨૦૨ ). પદ ૨૭૦ મું આત્મ સ્તવન. ૨૯
છારી બામનકી, છોરી નામનકી–એ–રાયું જીવ જંજાળી, જીવ જંજાળી, જાગીને તું જરા કરને વિચાર. ટેક સૂતો શું સેડ તાણી જાગને જા, જાશે ધનને થાશે જરા.જી.૧ કુલ્યા કુલ્હેતુંફરે સંસારનીમાંચ, મીશ્યામથી મરે મૃગજળમાંય વાંકીશું મુછરાખીપાંકડેફરે, પટી પાડી નહિં કેઈથી ડરે.જી રાંકડાને રાવરાવી ધન તું ધુતે, લાવી ઝપાટે લેાકને લુટે. જી-૪ જિનજી પૂજા કેરે કરી, નમાવે શીશ બીજાને જઈ જી-૫ કાળ ઝપટમાં ઝાલસે તને, ન લાગે વાર હુંતો કહું છું ખરે. જી-૬ ડહાપણ ડેાળવું મુકી તુ દઈ, જોજે જિનજી ભાવે જઈ. જી–
પદ ૨૭૧ મું, આત્મ સ્તવન. ૩૦ ધિક યુવા ધિક મુજને–એ–રાહ–તાલ-દીપચંદી. જે જે વિચારીને જીવડા, હૈયું રાખીને હાથજી; જાણ જરૂર છે ચાલવું, માલવું ન સંસારજી. જેજે. ૧ તન છે રંગ પતંગને, મિથ્યા મથી મારે આપજી; સુત વીતદાર સરું નહિ, નહિ માયને બાપજી. જે જે ૨ ત્રણ ગતિ તન ની કહિ, પાળે પેખે વિષે લાખાજી; નક નાય કીડા પડે, થાય અંતે વા ખાખજી. જે જે ૦ ૩ કંકુ કેરા૨ ને કસ્તુરી, અત્તર અને પમ સારજી; ચચે જે તે અંગને, પખેરશે મુકી ભારજી. જે ૦ ૪ હાથે કર્યું સાથે આવશે, ફાવશે નહિ કંઈજી; પુ ફરે છે સંસારમાં, ફાં ફાં મારીશ ત્યાંય. જે જે૦૫ મનને ડાહ્યું રાખીને, તન અપીને ઈશજી; ધનની દેડ દરે કરી, નામ જિનજીને શિશજી. જે જે ૬
પદ ૨૭૨ મું, આત્મ સ્તવન. ૩૧ રાજા પી લે દારૂડા–એ–રાગ તથા રાગ-માઢ-તાલ-ગજલ. ભજ ભાન તજી ભગવાન તુ માનવ! માન મુકી જરા; માન મુકી જરા-માનવ ! માનવ ભજી–ટેક.
"Aho Shrutgyanam