________________
પદ ૨૬૫ મું, આત્મ સ્તવન. ૨૪
પગ-કુકુબ છાયા-તાલ-લાવણી. દે ઉઠ જાગે (૨) મુસા૨ પ્યારે–સુસાફર ચારે-મુસા૨ મારે તેહી જાના બડી દુર–જાગ મુસાર ચારે—ટેક. તો છાઈ અનાદિ અનાદિ, પ્રમાદી નદીયાં-પ્રમાદી નીં. કેસા હવા બેસર, જાગે–સુ૦ ૧ અરે તોહે પાંચે ઠગને ઠગને ઠગને લુટા-ઠગને લુટા; છાયા આંખે મેં સરૂર––ાગે-મુ૦ ૨ અરે કઈ નાંહી સગાતી સંગાતી સગાતી તેરા–સગાતી. કીસપે કરે તું ગરૂર–ાગેમુ. ૩ કહે છજુ મંઝીલ હે મંઝીલ હે મંઝીલ હે કેડી–મંઝીલ છે કેડી. [નના પડેગા ઝરૂર–જા –સુ૦ ૩
પદ ૨૬૬ મું, આત્મ સ્તવન. ૨૫ સુણે દીલ્લી તખત ધરનાર-એ-રાહુ-તાલ-લાવણી. જે જે આ જગતના પ્રખ્યાલ, મુરખ શું તું હી રહો રે; ધારી પ્યારી પણ તારી નથી નાર. મુરખ૦ બંધુ એન પીતા પરીવાર,
મુરખ૦ સહુ સ્વારથી સંસાર.
મુરખ૦ મારું મારું કરે છે તે ગમાર, મુરખ૦ તેમાં તારું નથી તલભાર.
મુરખ૦ મજે મનુષ્ય જનમ મુશ્કેલ,
મુરખ૦ કેમ ખવે છે ખેલીને ખાલી એલ. મુરખ૦ "છળ કપટ પ્રપંચ પડ્યા મેલ, મુરખ૦ ફંદી ફીતુરી તજી દે સહુ ફેલ. સુરખ ૦ ઠાલી ઠેકરા ખાચે છે શઠ ઠેઠ, મુરખ, તોય લ્હાલી લાગે એલને વેઠ. મુરખ૦ મૂઢ મુકી દે મમત્વ માથાકુટ,
મુરખ૦ વિફાળ કાળ જાળમાંથી છુટ, - મુરખ૦
"Aho Shrutgyanam