________________
( ૧૯૭ >
૫૪ ૨૬૨ મુ, આત્મ સ્તવન. ૨૧ રાગ-જેજેવંતી ધ્રુપદ——તાલ—મીલંપત.
ધર્મકે વિલાસ વાસ, જ્ઞાનકે મહા પ્રકાસ. દાસ ભગવંતકે ઉદાસ ભાવ લગે હૈં, સમતા નદી તરંગ, અંગહી ઉમંગ અંગ; મજ્જન પ્રસંગ રંગ, અંગ જગ મગે હું કર્મકે સગ્રામ ઘેાર, લરે મહા મેહ ચાર; જોર તાકા તારવેકું, સાવધાન જગે હે; શીલકેા ધરી સનાહ, ધનુખ મહુઃ ઉત્સાહ; જ્ઞાન ખાનકે પ્રવાહ, સમ વેરી ભગે હે. આયે હું પ્રથમ સેન, કામકે ગયા હૈ રેન; હર હર બ્રહ્મ જેણે, એકલેને ઠગે હે; ક્રોધ માન માયા લેા, સુભટ મહા અખેલ; હારે સેાય છેડ થેાભ, મુખ દેઈ લગે છે. ના કષાય ભયે મીન, પાપકે પ્રતાપ હીન; એર ભટ ભયે દીન, તાકે પગ ઠગે હે; કાઉ નહીં રહે ટાઢ, કર્મ જો મિલે તે ગાઢ; ચરણકે જિહા કાઢે, કરવાલ નગે હે. જગત્રય ભયે પ્રતાપ, તપત અધિક તાપ; તાતેં નાહિં રહી ચાપ, અરીગત તગે હે; સુજસ નિસા ન સાજ, વિજય વધાઈ લાજ; એસે મુનિરાજ, તાકું હૅમ પાય લગે છે.
"Aho Shrutgyanam"
૫૦ ૨
ધ
૦ ૧
ય
રૂ
૧૦ ૪
૫૬ ૨૬૩ મ, આત્મ સ્તવન. ૨૨ રાગ-જંગલા-મારકે કટારી લેા જાય-એ-રાહુ તાલ——તીતાલ.
ચેતન અમ મેહિ દર્શન દીજે ટેક.
૧
તુમ દર્શન શિવ સુખ પામીજે, તુમ દર્શન ભવ છીજે, તુમ કારન તપ સયંમ કિરિયા, કહેા કડુાંલેા કીજે; તુમ દર્શન ખિનું સમ યા ઝૂડી, અંતર ચેતન ભીજે. ચે૦ ૨