________________
(
૧૯૫ )
વાસનામે ભમર મરે, નાશા રસ લેતા, એક એક ઇંદ્રિય સંગ, મરે જીવ કેતા. પંચકે પડ્યો તું કંદ, કયું કરી વસ આવે; માર તું મન ઈચ્છા ભૂત, જિઉં નિરંજન પાવે. જાગ૦ :
પદ્મ ૨૫૭ સુ, આત્મ સ્તવન. ૧૬ રાગ-કલ્યાણતુમ ચીઘન ચંદ્ન આનંદ લાલ તારે દર્શનકી જાઉં અલીહારીએ-રાહુ-તાલ-દીપચંદ્ની. મેરે પ્રાન આનંદઘન, તાન આનંદઘન; પ્રાન આનંદઘન, તાન આનંદઘન મેરે-ટેક. માત્ર આનંદઘન, તાત આનંદઘન; ગાત આનંદઘન, જાત આનંદઘન. રાજ આનંદધન, કાજ આનંદધન; સાજ આનંદઘન, લાજ આનંદઘન. મે આભ આનંદઘન, ગાભ આનંદધન; નાભ આનંદઘન, લાભ આનધન. મે ૩
મે
જાગ =
२
૫૪ ૨૫૮ સુ, આત્મ સ્તવન. ૧૭ કંથ મીના રહી અકેલી મેરી જાન-એ-રાહ તાલ–તીતાલ-લાવણી.
"Aho Shrutgyanam"
અજમ ગતિ ચિદાનંદ ધનકી. અ॰ ટેક. ભવ જંજાલ શક્તિ સું હાવે, ઉલટ પુલટ જિનકી. અ૦૧ ભેદી પરનતી સમકિત પાયે, કર્મ વજ્ર ઘનકી; ઐસી સખલ કિઠનતા દીસે, કામલતા મનકી ભારી ભૂમિ ભયંકર ચૂરી, મેહરાયનકી; સહુજ અખંડ ચંડતાયાકી, ક્ષેમા વિમલ ગુની. પાપ વેલી સમ જ્ઞાન દહનસે, જાલી ભવ વની; શીતલતા પ્રગટી ઘટ અંતર, ઉત્તમ લચ્છનકી. ઠકુરાઈ જગ જનતે અધિકી, ચરન કરન ઘનકી; રિદ્ધિ વૃદ્ધિ પ્રગટે નિજ નામે, ખ્યાતી અર્કનકી. અ
મ
અહ
२
અહ ૩
અ
૪