________________
( ૧૯૩ ) જિને મન વશ કિયે, વાહિકે સુજસ હે; વિનય કહે સા ધનુયાકે, મનુ છિનુ છિનુ; સાંઈ સાંઈ સાંઈ સાંઈ સાંઈ સેંતિ રસ હે.
પદ ૨૫૨ મું, આત્મ સ્તવન. ૧૧
રાગ-સારંગ-તાલ-ચાતાલ.
ધ્રુપદ.
અજ હું કહા યારે, રહોશે હમણું ન્યારે; વહિતો ધુતારિ ખ્યારિ, તમ ચિત્ત ભાઈ છે. અ૦ ૧ અહત બિગેઈ બેઈ, ઈનહી સકલ ગુન; લેગનમે શેભા તુમ, ભલિયું અઢાઈ હે. અ૦ ૨ હમકું કહેઠું માને, વાહિસ તિહાર તાને; જાનેગે આપહી વાતો, જેસી દુઃખદાઈ છે. અ૦ ૩ સબનકે પ્યારી નારી, માયા હે જગત દારી;. ઈનસે તે મારી ભારી, આખર બુરાઈ છે. અ૦ ૪ જુઠેહિ દિખાવે નેહ, પાથરકી જૈસી ગ્રેહ; છટકી દાખેંગી છે, અંતત પરાઈ છે. અ૦ ૫ કહે જ્ઞાન કલા જિઊ જાને, સ કર હે પિઉ; જૈસી હે તૈસી તો તુમ બિન, ચે સુનાઈ હે. અ૦ ૬
પદ ૨૫૩ મું, આત્મ સ્તવન. ૧૨
- રાગ-ખમાચ-તાલ-પંજાબી-ત્રીતાલ સાધે ભાઈ દેખે નાયક માયા. સા—-ટેક. પાંચ જાતકા વેશ પહિરાયા,બહુવિધ.નાટક ખેલ મચાયા. સા-૧ લાખ ચોરાસી ચેનિમાંહે, નાના રૂપ નાચ નચાયા, ચોદવુ રાજલક ગત કુલમેં વિવિધ ભાંતિ કર ભાવ દિખાયા. સા. આજતક નાયક ધાય નાંહિ, હાર ગયે કહું કુનમેં ભાયા, યાતે નિધિ ચારિત્ર સહાયૅ,અનુપમ જ્ઞાનાનંદ પદ ભાયા. સા-૩
૧૭
"Aho Shrutgyanam