________________
( ૧૮૭ ). એવા મુનિને વાદીએ જે, પંચ જ્ઞાનને ધરતા રે, સમવસરણ દઈ દેશના રે, પ્રભુ તાર્યા નર ને નાર. પ્ર. ૪
વીસમાં જિનેસરૂને, મુક્તિ તણા દાતાર રે; કરજેડી કવિયણ એમ ભણેરે, પ્રભુ ભવને ફેરે ટાલ પ્રહ ૫
કાકા ટામાજીક જw ” ઇતિ શ્રી તીર્થપોદિ સ્તવન
સંપૂર્ણ બિહાર રાજા રજવાડાના રાજકારણ
Mai
*
અથ શ્રી સમવસરણ
સ્તવનાધિકાર
- પદ ૨૪૦ મું, વીર સમવસરણ સ્તવન. કંગનવા મેરે કરશે સરક ગયે રે–એ–રાહ-તાલ-તીતાલ. મહાવીર તેરે સમવસરણુકી–મહાવીર. હું જાઉં બલિહારી તેરી–મહાવીર-—ટેક. ત્રણ ગઢ ઉપર રે, તખત બિરાજે છે,વાણું જન જન સારી. ૧ દેશના અમૃત રે, ધારા વરસે રે, જિન શાસન હે જયકારી. ૨ જ્ઞાનવિમલ સૂરિ રે, જિન ગુણ ગાવે રે,તાર્યા છે નરને નારી.૩
મદ ૨૪૧ મું, અરિહંત જિન સમવસરણું સ્તવન, સનમ સખીરી રીસા ગયા એર કીદરકું જાને કીયા બસા
એ-રાહ-તાલ-તીતાલ-લાવણી. અરિહંતજીકે સમવસરણમે, ચોસઠ ઈંદર આન ખડે, ધર્મ ચકીકા દર્શન દેખત, ચેરાસી મત છૂટ પડે-ટેક કેવળ જડે ચડે જ્ઞાનસે, દરશનસ્ દરસાવ પડે;
"Aho Shrutgyanam