________________
( ૧૮૫ >
નદી માંહે જિમ ગંગા માટી, નગમાં મેરૂ લહીયે રે. ભૂપતિમાં ભરતેસર ભાગ્યે, વાલા મારા, દેવ માંડે સુરેંદ્ર રે; સકલ તીરથ માંહે શેત્રુંજો દાખ્યા, ગ્રહ ગણુમાં જેમ ચંદ્ર રે. દશરા દીવાલી ને વળી હાળી, વાલા મારા, અખાત્રીજ દીવાસે રે; બળેવ પ્રમુખ બહુલા છે ખીજા, પણ એ મુક્તિને વાસે રે. તે માટે અમાર પલાવે,
પ-તમે-ભકિ૦ ૨
પ–તમે–ભવિક૦ ૩
"Aho Shrutgyanam"
પન્નુ~તમે–વિક૦ ૪
વાલા મારા, અઠ્ઠાઈ મહાત્સવ કીજે રે; અઠ્ઠમ તપ અધિકાઇયે કરીને, નર્ભવ લાહા લીજે રે.
પન્તુ-તમે–વિક૦ ૫
ઢાલ દદામા ભેરી નફેરી, વાલા મારા, કલ્પ સુત્રને જગાવે રે; ઝાંઝરના ઝમકાર કરીને, ગેરીની ટાળી મળી આવે રે. સેાના રૂપાને ઝુલડે વધાવે, વાલા મારા, કલ્પસુત્રને પુજો રે; નવ વખાણુ વિધિએ સાંભલતાં, પાપમેવાસી ધ્રૂજો રે. એ અઠ્ઠાઇને મહાત્સવ કરતાં, વાલા મારા, મહુ જન જગ ઉધ્ધરચા વિધ વિનીતવર સેવક એહુથી, નવ નિધિ રિદ્ધિ સિદ્ધિ વરચારે.
પજી તમે–ભવિક૦ ૬
પતમે–ાવિક॰ છ
૨૬
પત્તુતમે-વિક૦ ૮