________________
( ૧૬૪ )
માંગરેલ મંડળ ગાવે, તે અક્ષય જ્ઞાન પાવે; દાન કેવળ જ્ઞાન દે, હું સ્વભાવકા.—હજાર૦ ૧
પદ્મ ૧૯૭ મુ, જિન સ્તવન. ૨૦ મે તારે વારી વારી તન મન ધનસમ તજ લીને! એ રાહુ તાલ—તીતાલ
તારી છબી પ્યારી પ્યારી તન મન ધન સમ તજ કર; વારી વારી જાવું કાહે તુને મે તન મન ધન હુરલીને, અરજ અરજ મેારી સુના સુના મેહેરમાન; ધારી ધ્યાન, ધારી ધ્યાન, ધારી ધ્યાન સુને સુને, નિસદ્દીન પલછીન મનહર જિન જિન; દિલધારી ઉપકારી છે. આધારી મેં વિચારી, આ માની માની મેરે મન સેવા તેરી ધન ધન; અક્ષય જ્ઞાન ધારી ધારી ધારી.
તારી ૧
પદ્મ ૧૯૮ મુ, જિન સ્તવન. ૨૧ ગ-કલ્યાણુનમીએ નીત હરી દ્રઢ કરી મન-એ-રાહુ તાલ~તીતાલ, પ્રણમી નિત જિનવર દ્રઢ કરી મન, રમીયે સમ મીલ, કરી એક તન મન—કેક. તાલ તુમકતા થાગ શ્વેગ, તિતીતયા દિગ દિગ; તાનન તીચન૨ે, તનનનનનનન તીયનરે; શ્વેતર, કટતા, તરકટ વિધિકટ ધાતર કેટતા તિરકટ ધુમકેટ; ચાગ તત થાગ તત તતયૈયા, તતથૈયા તત; ધાગિધા, ધાગિયા, કિટકીટ ધારકેટ કીટ તાકિટતક,કિટ,તક ચટપટલે, ચટપટલે, ચટપટ ચતુર ચનનને; મનને મારી તારા તનને તનન—પ્રણમી. જન મન રજન પ્રભુ, ભય ભંજન હુરત દારિદ્ર કરત સહુને સુખ, નિજહિત, પ્રીતે નિત ચિત્ત ચાહે જિનવર ત્રિભુવન અહી પતી, તારત અપાર દાતા;
દુઃખ;
"Aho Shrutgyanam"