________________
( ૧૫ર ) કાલ અનાદિકી પ્રીત તડકે, હે બેઠે ભગવંત; ભૂલ ગયે તુમ મેં નહીં ભુલું, તેહિ હમારે કંત, બાલપણે કી મિત્રાઈ.
મે ૩ આપ સમાન સાહિબ મેરે, ફિર નહીં લે સા૨; એ કહો કહાંકી રીતજ લાગે,કેસે ભયે દાતાર, ઈસમે ક્યા ચતુરાઈ.
મે૦ ૪ તુમ દરસનકું મન બહુ ચાહે, કરમ દેત અંતરાય; કેધ માન માયા લેભ શત્રુ, દુર કરે મહારાય, મેહર દિલમે લાઈ
મે૦ ૫ ખરતર ગ૭મે આજ્ઞાકારી, ઉપાધ્યાય દિનંદ; કલ્યાણ નિધાન પ્રભુસે પ્રણામ, કરે નેપાલચંદ, લિખિ પત્ર ચિત્ત લાઈ.
- પદ ૧૬૯ મું, પાર્શ્વ જિન સ્તવન. ૪ સુઘડ મન ઉલટ અતીશે છાઈ છે-એ-રાહ-તાલ–નીતાલ, ભવિક જન ઉમંગ અતિશય લાવીને, શ્રી જિન મંદિર અંદર ફરતા, ગાવે બજાવે તનનનનનન રૂમક છુમક રમતા રસીલા, છુમક છુમક ઘુમતા છબીલા; સનનનનનનન શેર મચાવે, શ્રી ચિતામણ પાધે રીઝાવે; ભવ દુઃખ દળદર દુર હઠાવે, ગાવે બજાવે તાન માન; ધીરકટ તાના નાના “નાના” ધીરકટ તીરકટ ધા ધાધા. ભ–૧
પદ ૧૭૦ મુ, પાર્શ્વ જિન સ્તવન. ૫
રાગ–અમાચ–તાલ–પંજાબી. મેહું મોહની મૂરતિ લાગે પ્યારી રે, મેરી દગ દેખત પ્રભૂજીકી સૂરતિ, મુદ્રા મેહનગારી રે-ટે. અશ્વસેનકે કુલમેં ચંદા, વામદે રાણુ કે નંદા; હેજી તારક હો તુમ નાથ જિમુંદા, વારી જાઉ વાર હજારી રે.૧ બાલપણે પ્રભૂ અદભુત જ્ઞાની, કમઠ માન તુમ હો દુખદાની; તુમ તાયે તારક ગુણ મેને જાની, પાવૅ પ્રભૂ સુખકારી રે. ૨
"Aho Shrutgyanam