________________
( ૧૪૮ )
૫૪ ૧૫૯ મુ, તેમ જિન સ્તવન. ૪
દયા આણી દીલ જાણી તમે આવી મલેા ૨-એ-રાહુ તાલ—તીતાલ-લાવણી
નમી વી નેમીનાથ દુ:ખ વેગે હરારે, રૈવત ગિરિવર ચેન કરેા. સહેસાવન સહુ જન મન ભાવે,
તિહાં લેઈ વ્રત વેગે શિવ પથે ચડ્યો રે. પંચાવનમેં દિન કેવળ વર, પાઈ વિજન મન ભ્રમ હર્યા રે. રાજુલ રેહે નેમી પ્રભુ હાથે, લેઈ દિક્ષા જ્યેતા જ્યેાતમેં જઈ મલ્યા રે. તારી અનેક વિ મુક્તિ પદ્ય, પાઈ અજર અમર રૂપ ધા રે. વૃદ્ધિ ગુરૂના ખાલ નમત જૈન, મંડલી સહિત તુમે સેવ કરેા રે.
નમી—ટેક
વત ૧
રેવત ૨
વત ૩
રેવત -
રેવત ૫
પદ ૧૬૦ મ, નેમ જિન સ્તવન. ૫ ગાતી હૈ આર નાચ સદા કામ હૈ મેરા–એ–રાહુ તાલ-દાદરા.
રાજુલ પેકારે નેમ પિયા, એસી ક્યા કરી, મેરે છેકે ચલે ચૂક, હમસે ક્યા પરી. ર૦ ૧ હુઈ આશકી નિરાશ, ઉદાસિનતા ઘડી, પ્યારા ખસ નહીં હુમેરા, પ્રીતમ પીરમેં પડી. હમસે રહ્યા ન જાએ, પ્રીતમ તુમ બિના ઘડી; સંગ લીજીએં દયાલ, યા ધર્મ આદરી. રા૦ ૩ નિશ દિન તુમેરા નામ, દેતે જ્ઞાનકી ઝરી; મુનિચંદ્ર વિજય ચરણુ, કમલ ચિત્તમેં ધરી. રા૦ ૪
"Aho Shrutgyanam"
રાર