________________
( ૧૪ ) પદ ૧૫૪ મું, મુનિસુવ્રત જિન સ્તવન.
રાગ-સીંધ.–ભેરવી-તાલ-દીપચંદી. જિનંદજી એહ સંસારથી તાર, મુનિસુવ્રત જિનરાજ આજ મેહે, એ સંસારથી તા૨–ટેક પદ્માવતીજીકે નંદન નિરખી, હરષિત તન મન થાય, ક૭૫ લંછન પ્રભુ પદ ધારે. શામિલ વરણુ હુાય--શા-જિ. ૧ લોકાંતિક સુર અવસર દેખી, પ્રતિ બેનમું આય. રાજ કાજ સબ છોડ દેઈ પ્રભુ, સજમ શું રિ-ત્ત લાય–સં–જિ. તપ જપ સંજમ ધ્યાનાનલથી, કર્મબંધન જલ જાય; લોકાલેક પ્રકાશીત અદભુત, કેવલ જ્ઞાન તું પાય- કે–જિ. ૩ જ્ઞાનમે ભાલી કરૂણ ધારી, જીવ દયા ચિત્ત લાય. મિત્ર અશ્વ ઉપકાર કરણુકું, ભૃગુ પુર નગરમે આય-ભૂ-જિ. ૮ અશ્વ ઉગારી બહુ જન તારી, અજર અમર પદ પાય; વીરવિજય કહે મહેર કરો તે, હમને તે સુખ થાય—હ-જિ.
આ
ય,
પદ ૧૫૫ મું, નમિ જિન સ્તવન.
રાગ-કાફી-તાલ-પંજાબી. માઈ મેતો પ્રભુજીસે પ્રીત કરી. શ્રી નમિનાથ જિનેશ્વરજીસ, લાગી લગન ખરી–મેતે-ટેક. માતા વીમા વિજય નૃપતિ સત, મિથિલા જન્મ પુરી, પણ દશ ધનુષ શરીર કનકતિ, સેવત ચરણ હરી. મેંતે- ૧. દસ હજાર અરસકે આયુ, મહિમા જગત ભરી, દેષ અઢાર રહિત હિત કારક, સાધી શિવ નગરી. તે– ૨. જબ મેં ચરણ કમલ ચિત્ત દીના, તબહી વિપત્તિ હરી, હરખચંદ આનંદ ચિત્ત પાચે, મનકી આશ ફળી-મેતોરૂ.
પદ ૧૫૬ મું, નેમ જિન સ્તવન. ૧ ભલાજી મેર નેમ ચઢ્ય ગીરનાર-એ-રાહુ-તાલ-દીપચંદી. સખીમંતોતેહીનાની,અલી જાન સે દુ:ખભહેરી. સ.
"Aho Shrutgyanam