________________
( ૧૨૪ ) પદ ૯ મું, અભિનંદન સ્વામી જિન સ્તવન-૪
રાગ–કાકી. તારે મેહે સ્વામી, શરણ તિહારી આયે; કાલ અનંતાનંત ભમતે, અમે દરીશણુ પાતા. ૧ તુમ શિવ નાયક સબ ગુણ ગાયક, તારક બિરૂદ ધરા; લાયક જાણી આણિ મન ભાવન, પાય કમલ ચિત્ત લા. ૨ તુમ નિરંજન જન મન રંજન, ખંજન નેન સુહા; ગુણવિલાસ પ્રભુ જિન અભિનંદન, વંદન લલચા–તા. ૩
પદ ૧૦૦ મું, સુમતિ જિન સ્તવન-૫ રાગ-ભૈરવ-યુપદ-તાલ-ચેતાલ તથા–રાગ-ધનાશ્રીદીલકે દેશે કાશીરા મુજે ઈનકાર નહી
એ–શાહ-તાલ-ગજલ. તેરી ગતિ તુંહી જાશે, મેરે મન તુંહી હે; એર સર્વ ભર્મ ભાવ, મેહુ જાલ ચુંહી હતે. ૧ જ્ઞાનમેં બિચાર ઠાની, શક્તિ બુદ્ધિ ગહી ; આપશ્ર પ્રસાદ પાઈ, સુષ્ટ દષ્ટિ લહી હે-તે- ર ચંદ ા ચકાર પ્રીતિ, એસી રીતિ સહી હે; આદિ અંત એક રૂ૫, તે સે હોઈ રહી હે-તે ૩ એ દયાળ બહુત બાત, કહી જાત નહિ હે; તારિ હે સુમતિનાથ, ગુણવિલાસ વહી હે-તે ૪
પદ ૧૦૧ મું, પદ્મપ્રભુ જિન સ્તવન–૬
રાગ-આસાઉરી–તથા–દેવગંધાર. પ્રભુજી તુમારી અકથ કહાની, દાન વિના સબ જેર કી એ હે;
સુર નર જગકે પ્રાણ-પ્ર. ૧ નિ અંદર સુંદર સહજે હી, વિનુ સંપતિ રજધાની, ક્રોધ વિના અખ કર્મ વિનાસે, અપઠિત વડે વિનાની–પ્ર૦ ૨ રાગ વિના સબ જગત જન તારે, શુદ્ધ અક્ષર સુવાની; ગુણવિલાસ પ્રભુ પધ જિનેશ્વર, કીજે આપ સમાની–પ્ર૦ ૩
"Aho Shrutgyanam