________________
( ૧૧૨ ) विमलनीरजपत्रविलोचनं, गृहमनंत गुणस्य रुपापरं ॥ सदयधर्मप्रवृत्तिप्ररूपकं ॥ जिन- ॥ ५॥
અર્થ --નિર્મળ કમળના પત્ર સરખા નેત્રવાળા, આ સંખ્ય ગુણના ઘરરૂપ, કૃપાયુક્ત અને દયા સહિત ધર્મની પ્રવૃત્તિનું નિરૂપણ કરનાર શીતળનાથ જિનેશ્વર ભગવાનને હું નમસ્કાર કરું છું. જે પ
जगति शांतविताननिपादक,
तशमं किल कुस्थमनिंदितं ॥ विगतदोषभरं भविनौनिभं। जिन. ॥ ६॥
અર્થ:-જગતમાં શાંતિના સમૂહને નિષ્પાદન કરનાર, શાંતિને ધારણ કરનાર, પૃથ્વિને વિષે રહેલા, નિદ્રા વિનાના, પાપના ભાર રહિત, ભવ્યજનોને સંસારરૂપ સમુદ્ર તરવાને માટે નાવના સરખી કાંતિવાળા શીતળનાથ જિનેશ્વર ભગવાનને હું નમસ્કાર કરું છું. હે ૬ છે
युगकषायजयप्रतिमल्लभं, कनकवर्णधरं मुनिसुव्रतं ॥ नमत दानवमानवराजितं ॥ जिन० ॥ ७॥
અર્થ:-–યુગોના પાપોને જય કરવાને મલ્લના સરખી કાંતિવાળા, સુવર્ણના સ૨ખા વર્ષને ધારણ કરનાર, મુનિ
માં ઉત્તમ વ્રતવાળા, નમસ્કાર કરતા યક્ષ અને મનુ
એ કરીને શુભતા શીતળનાથ જિનેશ્વર ભગવાનને હું નમસ્કાર કરું છું. હે છે !
"Aho Shrutgyanam