________________
( ૧૧૦ ) सुविधिनाथजिनं वरदं विभुं, सुविधिनाथजिनं नमितासुरं ॥ ५॥ - અર્ચઃશુભ દર્શન છે જેનું એવા સુવિધનાથ જિન, જન સમૂહે નમસ્કાર કરેલા સુવિધિનાથ જિન, વરદાન આપનાર પ્રભુ સુવિધિનાથ જિન, અસુરે (દેવતાઓએ) નમસ્કાર કરેલા સુવિધિનાથ જિન, ૫ ૫ છે
अनुष्टब वृत्तम् सितेतरपुराधीशः, सुविधि वमोजिनः ॥ संघस्य सुखदोभूयात्, कल्याणसूरिणा स्तुतः ६
અર્થ –કલ્યાણ સૂરિયે સ્તુતિ કરેલા, સિતેતર નગરના અધિપતિ સુવિધિ નામના નવમા જિનેશ્વર, સંધને સુખ આપનાર થાઓ. ૫ ૬ .
अथ श्रीशीतलनाथाष्टकम्
चंद-हरिणी वृषभतुल्यगतिं वृषदं सदा, व्यजितदप्र्पकदपर्पकभेदकं ॥ अमितशं भवभीतिविवर्जितं, जिनमहं प्रणमामि सुशीतलं ॥ १ ॥
અર્ચ–વૃષભના સરખી ગતિવાળા, નિરંતર શ્રેય આપનારા, અજિત કામદેવના ગર્વને ભેદી નાંખનારા, માન વિનાના, સંસારના ભય રહિત શીતળનાથ નામના જિનેશ્વર ભગવાનને હું નમસ્કાર કરું છું. તે ૧ u
"Aho Shrutgyanam