________________
( १०८ ) अवाप्य यत्प्रसादमादितः पुरुश्रियोनरा, भवंति मुक्तिगामिनस्ततः प्रभाप्रभास्वराः ।। भजेयमाश्वसेनिदेवदेवमेवसत्पदं, तमुच्चमानसेन शुद्धबोधवृद्धिलाभदं ॥३॥
અર્થ –જેના પ્રસાદને પ્રથમથી પામીને માણસે મહા સંપત્તિવાળા, મુક્તિને પામનારા, અને પછી મહા તેજસ્વી થાય છે, એવા સપુરૂષોના પતિ, શુદ્ધ બોધની વૃદ્ધિના લાભને આપનાર અને અશ્વસેનના પુત્ર પાર્શ્વનાથને से चित्तथी मा . ॥ 3 ॥
अथ श्रीसुविधिजिनस्तवनप्रारंभ
द्रुतविलंबित छंद सुविधिनाथजिनं नयनामृतं, सुविधिनाथजिनं महिमालयं ॥ सुविधिनाथजिनं नररंजनं, सुविधिनाथजिनं वरकेवलं ॥ १ ॥
અર્થ –નેત્રને અમૃત સરખા સુવિધિનાથ જિન, મહિમાના સ્થાનક રૂપ સુવિધિનાથ જિન, મનુષ્યને આનં કરનાર સુવિધિનાથ જિન, શ્રેષ્ઠ છે જ્ઞાન છે જેમને એક કેવળ જ્ઞાની સુવિધિનાથ જિન. ૧ ૧ /
सुविधिनाथजिनं कमलाकरं, सुविधिनाथजिनं भवदं परं ॥
"Aho Shrutgyanam"