________________
( ૧૦ ) ૧૮ અરનાથજિન સ્તવન,
राग रामगिरि-ताल-सुर फाग. हव्यगुणधारकं भव्यजनतारकं दुरितमतिवारकं सुरुतिकांतम्॥जिनविषमसायकंसर्वसुखदायक जगति जिननायकं परमशांतम् ॥ दि० ॥१॥
અર્થ_દિવ્ય ગુણને ધારણ કરનાર, ભવ્ય જનોને તારનાર, પાપ બુદ્ધિને નિવારનાર, સુકૃતિયે કરીએ મનોહર, જિનમાં તિરૂણ બાણું રૂપ, સર્વ સુખ આપનાર, જગતમાં જિનમાં શ્રેષ્ઠ, ઉત્તમ શાંત રૂપ. ૫ ૧ ૫
गुणपर्यायसंमीलतं व्याहतं विगतपरभाव परिणतिमवंडं ॥ सर्वसंयोगविस्तारपारंगतं ગાસત્તરમારHપર્વ રિ૦ + ૨
અર્થઃ–પોતાના ગુણના અનુક્રમને મળેલા, ગયેલી પરભાવ રૂ૫ પરિણતિને નિરંતર કહેનાર, સર્વ સંગના વિસ્તારના પારને પામેલા, ઉગ્ર શ્રેષ્ઠ આત્મ રૂપને પામેલા, साधुदर्शनवृतं भाविकैः प्रस्तुतं, प्रातिहार्याष्टकोद्भासमानं ॥ सततमुक्तिप्रदं सर्वदा पूजितं, शिवमपरसार्वभौमप्रधानं ॥ दि० ॥ ३ ॥ [ અર્થ–સાધુઓના દર્શન કરીને વિંટળાયેલા, ભવિક જનેએ સ્તુતિ કરેલા, આઠ પ્રાતિહાર્યાયે કરીને શોભતા, નિરંતર મેક્ષ આપનાર, નિરંતર પૂજન કરાયેલા, કલ્યાણ કારી અને ઉત્તમ સાર્વભામમાં શ્રેષ્ઠ એવા અરનાથ જિનને હું નમસ્કાર કરું છું. | ૩ |
"Aho Shrutgyanam