________________
( ૧૪ )
"
૭ શ્રી સુપાર્શ્વનાથસ્તુતિઃ जीयाः सुपार्श्वदेव त्वं सुवर्णद्युतिधारकः ॥ मोहांधानां जडानां च, तमोनाशाय भास्करः ७ અર્થ:—હૈ સુપાર્શ્વ દેવ ! સુવર્ણના સરખી ક્રાંતિને ધારણુ કરનાર, મેહથી આંધળા અને જડ બુદ્ધિવાળા પુરૂષોના અજ્ઞાન રૂપ અધકાર મટાડવાને સૂર્ય સમાન તમે જય પામેા ॥ ૭ II
૮ શ્રી ચંદ્રપ્રભસ્તુતિઃ समुल्लसितशोभाढ्य, चंद्रास्यश्चंद्रलांछनः चंद्रचारुस्फुरच्छायः, पातु चंद्रप्रभः प्रभुः ॥८॥ અર્થ:અત્યંત ઉલ્લાસ પામેલી શેભાગે કરીને યુ ચંદ્રના સરખા સુખવાળા, ચંદ્રના સરખા ચિન્તુવાળા અને ચંદ્રના સરખી મનેહુર દેદીપ્યમાન કાંતિવાળા, ચંદ્ર પ્રભુ નામના પરમેશ્વર રક્ષણ કરા ! ૮ ॥
૯ શ્રી. સુવિધિનાથસ્તુતિઃ
स्फुरद्रम्यतमश्रीक:, सर्वदर्शी जिनोत्तमः ॥ आंतरारिविघाताय ददातु सुविधिर्विधिम् ॥ ९ ॥ અર્થઃ દેીપ્યમાન અત્યંત મનેાહર શૈાભાવાળા, સર્વ વસ્તુને જાણનાર અને જિનેમાં ઉત્તમ એવા સુવિધ નામના ભગવાન," અંતઃકરણમાં રહેલા કામ ક્રોધાદિક શત્રુઓના નાશને માટે, ઉપાય આપે! ॥ ૯॥
"
૧૦ શ્રી શીતલનાથસ્તુતિઃ શ્રીમાંઘરીવાસી, શીતS: ગીતો નન: ૫ विभासंभार संशोभी, शीतलान्नः करोतु सः १०
"Aho Shrutgyanam"