________________
॥ अथ श्री मुनिहंस विनयजिकृत ॥ चतुर्विंशतिजिनेंद्रस्तुतिरत्नाकरोग्रंथः
अनुष्टुब्वृत्तम्. ૧ શ્રી ગષભદેવજિનસ્તુતિઃ स नाभेयोजिनोजीया, दूरुस्थवृषलक्षणः ।। श्रीशत्रुजयतीर्थस्य, मस्तके मुकुटोपमः ॥१॥
અર્થ–સુશોભિત શત્રુંજય નામના તીર્થના મસ્ત ઉપર મુકુટના સરખા અને જેમને સાથળમાં વૃક્ષ ચિન્હ છે એવા નાભિ રાજાના પુત્ર ઋષભદેવ ભગવાન જય પામે છે ૧ ,
૨ શ્રી અજિતનાથસ્તુતિ वंदेऽहमजितं देवं, लीलया जितमन्मथम् ॥ कर्मवल्लीविनाशाय, कुठारसदृशं विभुम् ॥ २ ॥
अर्थ:---डीये ४शन भवने तनार, भने કર્મ રૂપ વેલને કાપી નાખવાને કુહાડાના સરખા સમર્થ અજીતનાથ ભગવાનને હું વંદું છું. ૨ .
૩ શ્રી સંભવનાથસ્તુતિ श्रीमत्संभवनाथाय, भुवनातिहराय च ॥ तृतीय योगिनाथाय, नमोविश्वकभानवे॥ ३॥
"Aho Shrutgyanam"