________________
Samarahan
dan
(જુઓ. આ. નં. ૮૨) ચંદ્રના પર્વત
માંથી નિકળતી રેખા મસ્તકરેખાને અડતી હેય આકૃતિ-૮૨.
અને ત્યાંથી બીજી રેખાઓની સાખા પણ ૩૩.સૂર્યબાપ નીકળતી હોય તે આવા લોકો દુમનથી ( ચંદ્રબા.. ઘેરાયેલા હોય છે. શત્રુઓ દ્વારા જ મૃત્યુ વાર અપેછે થાય છે. ચંદ્રના પર્વત પરથી એક રેખા
નિકળી મસ્તકરેખાને કાપતી ગુરૂના પર્વત પાસે જતી હોય તો તે વ્યકિત સ્વતંત્ર
WA
વિચારવાળી અને પિતાના પગ પર આગળ વધનાર હોય છે. ચંદ્રના પર્વત પર નાની નાની રેખા હોય તે તે ગરીબાઈ બતાવે છે. ચંદ્રના પર્વત પર બે આડી રેખ હેય તે તે વ્યક્તિ કુટુંબથી દુર રહે છે અને આ આડી રેખાઓ અશુભ બનાવે બનવાની સૂચના કરે છે. ચંદ્રના પર્વતમાંથી એક રેખા નિકળી ભાગ્યરેખાને અડે તે તેજ વર્ષમાં ઘણો ખર્ચો કરવો
" (જુઓ આ. નં. ૮૨ [૩]) ચંદ્રના પર્વત પરથી નિકળતી એક રેખા સૂર્યના પર્વત પર આવતી હોય તે આવા લોકોને વાર મળે છે
ચંદ્રના પર્વતમાંથી એક રેખા નિકળીને આયુષ્ય રેખાને મળતી હોય તે આ લોકના જીવનમાં દેશ પરદેશની ઘણી મુસાફરીએ લખી હોય છે. અથવા મણિબંધ ઉપર મોટે ત્રિકોણ થતો હોય તે તે લોકોના જીવનમાં પણ ઘણી મુશાફરી હોય છે
મણિબંધમાંથી એક રેખા નિકળી ચંદ્રના પર્વત પર થઈને મંગળના પર્વત પાસે જાય તે આ લેકેને દરીયાઈ મુશાફરી થાય છે. કોઈપણ પ્રવાસ રેખાને બીજી કોઈ રેખા કાપતી હોય તે તે મુશાફરીમાં નિષ્ફળતા બતાવે છે. પ્રવાસ રેખા ઉપર યવની નિશાની મુશાફરીમાં નુકશાની બતાવે છે.
.૪૮૮