________________
માસિકમાં આવે છે.
લગ્નરેખાની શરૂઆતમાં યવની નિશાની હોય તેા પરસ્પર વિયેગ ખતાવે છે. અને લગ્નરેખાના અંતમાં યવની નિશાની હોય તેા વૃધ્ધાવસ્થામાં પુરૂષ સ્ત્રીને ત્યાગ કરે છે.
આવૃત્તિ 99
(જુઆ આ. નં. ૭૭) જે પુરૂષને લગ્નરેખા ઉપર તારાની નિશાની હોય તે તેની પત્નીને સુવાવડના સમયે અતિશય પ્રશ્નવ વેદના થાય છે અને અચાનક મૃત્યુ પણ થાય છે.
લગ્નરેખા સૂ` રેખાની નજીક પહેાંચતી હોય અને લગ્નરેખા ઉપર તારાની નિશાની હોય તે આવા પુરૂષ પરણેલી સ્ત્રીના પ્રેમમાં આવે છે અને પરણેલી સ્ત્રી હોય તે ખીજા પરણેલા પુરૂષના સબંધમાં આવે છે. પરંતુ આ લેાકેાની પ્રેમ કે તે લેાકેાની વાતે જાહેરમાં આવતી નથી અથવા ખીા લેાકેા જાણતા નથી અને એ લેકેાની વાતે ગુપ્ત રહે છે.
(જીએ આ. નં. ૭૮) જે સ્ત્રીને લગ્નરેખાની નીચે નાની નાની રેખા હોય તે તે બિમાર અને રાગીષ્ટ રહે છે જે સ્ત્રીને લગ્નરેખા સારી હોય અને શુક્રના પર્યંત ભરાવદાર હોય અને તેના ઉપર જીણી જીણી રેખા હોય તે! આવી સ્ત્રી વ્યભિચારિણી અનીને ખીજા પુરૂષોના સમધમાં આવે છે અને જો પુરૂષના હાથમાં હોય તે તે ઘણી સ્ત્રીઓના સંબધમાં આવી વાશનામય જીવન વિતાવે છે.
જેના હાથમાંથી ચંદ્રના પર્વત પરથી એક રેખા નિકળી ભાગ્ય રેખાને કાપી આગળ જતી હાય અને ત્યાંથી વળાંક લઈને પાછી ભાગ્ય રેખાને અડતી હોય તે તે લેાકેા ફકત પેાતાની વાશના
આકૃતિ-૭૮
સ ંતોષવા માટે જ લગ્ન કરે છે આ લેાકાનું લગ્ન જીવન સ્વા વાળુ રહે છે. કાયમ એકમીજા માટે અસતાષ રહે છે. અને લગ્નજીવન નિષ્ફળ જાય છે.
૪૮૫