________________
વેપારી થાય છે. બુધ પર્વત સારે અને મધ્યમ ઉપસેલ હોય તો તેના અક્ષર સુંદર અને ચેખા એક સરખા હોય છે. - બુધનો પર્વત સાવજ દબાયેલો હોય એવી વ્યકિત ગમે તેવા સારા વાતાવરણમાં પણ પણ ઉદાસજ હોય છે. તેઓ મિલનસાર હોતા નથી. વેપારમાં તેને નિષ્ફળતા મળે છે અને કેઈપણ પ્રકારનું સાહસ કરતાં ડરે છે.
જ જુઓ આકૃતિ નં. ૧૦ માં (૧) બુધન પર્વત ઉપર તારાની નિશાનીવાળી વ્યકિત અવિશ્વાસુ કે ચેર પ્રકૃતિનો અને દગાબાજ હોય છે. અને તેને પૈસાની નુકશાની અને અપમાન સહન કરવો પડે છે.
(૨) બુધના પર્વત ઉપર ચોકડીની નિશાનીવાળી વ્યકિત અને જે આંગળી વાંકી દેખાતી હોય તે તેઓ ચોરી કરનાર, જુઠા અને સ્વાર્થી હોય છે.
(૩) બુધના પર્વત ઉપર ત્રિકેણુની નિશાનીવાળી વ્યક્તિ રાજકારણમાં અને ભાષણ કરવામાં ઉસ્તાદ હોય છે.
બુધના પર્વત ઉપર એક સીધી રેખા હોય તે તેઓ ડોકટર બને છે અને અચાનક ધનપ્રાપ્તિ પણ કરે છે.
(૪) બુધના પર્વત ઉપર ત્રિશુળનુ ચિન્હ હોય તે તે રાજકારણમાં હોંશિયાર હોય છે.
બુધના બહારના ભાગમાંથી એક આડી રેખા આવી સૂર્ય રેખાને કાપે તે તેવા લોકો હંમેશાં જુહુ બોલનારા હોય છે.
(૫) બુધના પર્વત ઉપર જાળીની નિશાની હોય તે આ લેકે કપટી, ઝનુની, સાહસ કરનારા અને અચાનક મૃત્યુ પામનારા હોય છે.
(૬) બુધના પર્વત ઉપર ચોકડીની નિશાનીવાળી વ્યકિત ચાર અને કપટી હોય છે. (૭) બુધના પર્વત ઉપર ટાપુ અથવા ટપકાના નિશાનો ધંધામાં નિષ્ફળતા બતાવે છે.
બુધ પર્વત સૂર્યને પર્વત તરફ ઝુકેલ હોય ધન રેખા સારી હોય. હાથ ભરાવદાર અને સુંદર હોય તે તેઓ સર્જન ડોકટર થાય છે.
બુધનો પર્વત બીજા મંગળની તરફ નમેલ હોય તેઓ આનંદી હોય છે. પરંતુ દુઃખ પ્રત્યેની પરવા હોય છે. .
બુધના પર્વત ઉપર ચતુષ્કોણ મોટી કમ્પનીઓમાં ડાયરેકટર બનાવે છે. યશ, ધન અને ઉંચી પદવી બનાવે છે. અને નુકશાની સામે રક્ષણ અપાવે છે. SENSSESSUEDENTES ELES ESTELSELIENESETERUNTERLESENE ANLEYEYESVIESIUNENELEN
૪૩૪