________________
. નં. ૮ માં (૩) આ પ°ત ઉપર ત્રિકાળુની નિશાની હોય તે તે વિજ્ઞાનની વિવિધ વસ્તુઓના અભ્યાસ કરી, સ’ચૈાધન કરી વૈજ્ઞાનિક પણ બની શકે છે. આવા લેાકેાને દુરઉપયોગ કરવા માટે ગુપ્ત અને ગહુન શાસ્ત્રો શીખવાની વૃત્તિ હોય છે.
આ. નં. ૮ માં (૪) શિનના પર્યંત ઉપર વર્તુળ હોય તે તે પૃથ્વીમાંથી નીકળતી વસ્તુએ અને ખાણાના વેપારી બને છે. આ. ૮ માં (૫) ચારસનું ચિન્હ હોય તે આવનારી સુસીબતમાંથી બચાવે છે. શનિના પર્યંત ઉપર એક સીધી રેખા હોય તે તે ભાગ્યશાળી ગણાય છે. જીએ આ. નં. ૮ માં (૬) આ પર્વત ઉપર જાળાની નિશાની હોય તે જલ્દી ગુસ્સે થનાર અને કમનસીબ રહે છે. આ પર્વત ઉપર ચાકડીની નિશાની હોય તે અચાનક ધનલાભ મતાવે છે. આ પર્વત ઉપર આછી રેખા, ટાપુ અને ટપકાના ચિન્હો અચાનક આવનાક આવનારી આફ્તનું સુચન કરે છે.
૮. સૂર્યના પત
આ પર્યંત અતિશય ભરાવદાર અને વિસ્તૃત હેાય તે તેવા સ્ત્રીપુરુષો, બડાઈ ખેર ખીજાએ પોતાની પ્રસંસા કરે તેવી વિચારવાળા અને પોતેજ મહાન છે એવા દેખાવ કરવાવાળે; હોય છે. મિથ્યાભિમાની છીછરી વૃત્તિના અને ખુશામતખાર હોય છે.
આ પર્યંત મધ્યમ ભરાવદાર અને મધ્યમ વિસ્તાર પામેલા હોય તે તે ધનિકતી અને વિજય પ્રાપ્ત કરે છે. કળા કૌશલ્યેાના શેખીન અને આત્મ વિશ્વાસુ હોય છે. તે ઉદાર અને પોપકારી થાય છે. તેની સુંદરતા અને ઝવેરાતના શૈાખીન હોય છે. સૂર્ય અને ગુરુના પતે સારી રીતે વિસ્તાર પામતા હોય તે અવસ્ય ધનવાન અને કિતી વાન હોય છે. સૂર્યના પર્યંત ઉપર તારાનું ચિન્હ જીવનમાં સફળતા મેળવે છે અને ઊંચા દરજ્જો ધરાવે છે અને સુખી થાય છે. સૂર્યંના પર્વત ઉપર વતુ ળનુ ચિન્હ નામના સિદ્ધિ અને યશ મેળવે છે.
સૂર્યના પર્યંત ઉપર ત્રિકેણુની નિશાની, કળા, કૌશલ્યમાં નિપૂણ પ્રગતિ અને જાહેર જીવનમાં સફળતા અતાવે છે. સૂર્યના પર્યંત ઉપર સીધી રેખાકુશાગ્ર બુદ્ધિ અને વિજયી હોય છે. ત્રિશૂળનું ચિન્હ ધન અને માન પ્રાપ્તિ કરાવે છે. તળાની નિશાની અહંકારી સ્વભાવ, આડખર, બડાઈ ખેાર સૂચવે છે. ચોકડીની નિશાની કિતિ અને ધનને નાશ બતાવે છે. અને ચારસની નિશાની દરેક અદનામીમાંથી બચાવે છે. સૂર્યના પર્યંત ઉપર ચેરસની નિશાની સમાજ અને ધંધામાં નામ, દામ, માન અને પ્રતિષ્ઠા અપાવે છે. તે ઘણી ભાષાઓને જાણકાર હોય છે. અને જાહેર જીવનમાં ધણેાજ આગળ આવે છે. જેના હાથમાં સૂર્યના પર્યંત દબાયેલા
TELESENELELE
BUSINE
૪૩૨