________________
MasaRaMMUNANANANAN Kansasa ananasarana SaSANNA
પ્રસ્થાન–બહારગામ જતા આવશ્યક કામ આવી પડતા પ્રયાણ મુહુર્તમાં વિલંબ કરે પડે તે કઈ કરૂં વસ્ત્ર, સોપારી ૧, હળદર, રૂપાનાણું અને ચિખા એ વસ્તુઓ પિતાના ઘર બહાર બીજા કોઈને ત્યાં મૂકી પ્રસ્થાન કરવું. આ પ્રસ્થાન ત્રણ અથવા વધારે પાંચ દિવસ સુધી ચાલે, પ્રયાણ કરતાં પહેલાં સારા, ખરાબ શુકન પણ જોવા.
સારા શુકન-કાળા સિવાયના વસ્ત્રો, આભૂષણ, પાણી ભરી આવતી સ્ત્રી, વાજિંત્ર, શબ્દ, શંખ, અરીસો, રાજા, ઘેડ, હાથી, ગાય, સૌભાગ્યવતી સ્ત્રી, ધળું પુષ, કાળા અનાજ સિવાયનું ધાન્ય; ઘડિયું, દીવા, ધુમાડા વગરને અગ્નિ, સુગંધિત પદાર્થો, ધળે બળદ, વેશ્યા છત્ર, ચંદર, કુમારી કન્યાઓ, પિતાના અંતકરણને સંતોષ કરતી ચીજ, બેચેલા વસ્ત્રવાળે ધોબી, દુર્વા, દર્ભ, રથ, જ્યોતિષી, બે બ્રાહ્મણ, મિત્ર, હરણ, માણના રૂદન વિનાનું શબ, દૂધ, દહીં વગેરે સારા શુકન ગણાય
ખરાબ શુકન-શખ, હાડકાં, લાકડાં, વિષ્ટા, તાં, પથ્થર, મીઠું, જડા, ઘાસ, ખાંડેલા તલ, તલનો એળ, ઔષધ, કાળું ધાન્ય, રૂદન, છાસ, ચામડું, ગોળ, તેલ, લેડું, કાદવ, ગડે માણસ ઉલટી કરનાર, ભૂખ્યો માણસ, હિંસક, ખૂબ રેગી મનુષ્ય, લંગડો માણસ, ખોડવાળા માણસ, નગ્ન, સંન્યાસી, શત્રુ, ભગવાં લુગડા પહેરનાર, છુટા વાળવાળ, ચેર, તેલ ચોપડેલ માણસ, મલિન માણસ, ગર્ભવતી સ્ત્રી, વાંઝણી સ્ત્રી, કાળે બળદ, સપ, દેડકે, કાચીંડે, ઘ, ડુક્કર, સસલું, સંકેચ કરતાં પ્રાણી, બિલાડી, પાડા, ગધેડું, ઊંટ, છીંક થવી, કાપો માણસ, માર્ગ બંધ, આ બધા ખરાબ શુકન છે.
પ્રવેશ મુહુર્ત : વાર – રવિ, સેમ, ગુરૂ, શુક્ર, શનિ, નક્ષત્ર અશ્વિની, રોહિણી, મૃગ, પુષ્ય, ઉ.ફા. હસ્ત, ચિત્રા, સ્વાતિ, અનુરાધા, ઉ.ષા. અભિજિત ધનિષ્ઠા ઉ. ભા રેવતી.
લગ્ન :- ૨-૫–૮–૧૧ (સ્થિર) રાશિના હોતા ૮-૮-૧૨ માં સ્થાનોની શુદ્ધિ હતાં નગરમાં પ્રવેશ કરે.
પ્રમાણમાં નિષેધ :
શુકવાર-૩–૧૩
બુધવાર–૨-૧૨
રવિવાર-૪-૧૪
૩૮૭