________________
પરિશિષ્ટ ૮ મું. પાદચ્છાયા ઘટિકા-લગ્નઘટિકા ચોપાઈ. સરસતિ સામણી પ્રણમી પાય, સેવી સુંદર સહી ગુરૂરાય; સૂરજ પ્રમુખ નમુ ગ્રહ રંગિ, દિનપ્રમાણુ બલિનું બહૂ ભંગિ. ૧ સીર છાયા જબ પગ ઈક હય, સત્તર પલ ઘડી દઈ તવ જોય; દઈ પગે દિન પનર ઘડી, પલ ઈક સહિત જાણવું ચડી. ૨ ત્રિહે પગે ઘડી હુએ તેર, પલ ચિહું સહિત એહ નહીં ફેર; ચિહે પગલે પલક ઘડી બાર, ચડી ઘડી પય પંચ ઈગ્યાર - ૩ છએ પગે દસ ઘડી પલ એક, પય સાતે ઘડી નવ સુક; ઉપર પલ લીજે વળી ચાર, હવે વળી આપું અવીચાર. ૪ પગ આઠે પલ નવ ઘડી આઠ, નવ પગે પળ દશ ઘડીઆ (3) પગે દશ પલ દશ ઘડી સાત, જ્યોતિષ ગ્રન્થમાંહી એ વાત. ૫ ઘડી સાત ઉપર પલ દેઈ, પગ ઈગ્યારે વેલા હોઈ; બાર પગે છ ઘડી પલ તેર, તેર ઘડી (છ) પલ સાતર ૬ પલ ઈક ઘડી (છ) ચઉદે પગે, પગ પનરે નર એહવું વદે, ઘડી પંચ ઉપરે પલ સેલ, થાપી લગન કરૂં રંગોળ. ૭ પગ સોળે એહવું વિચાર, ઘડી પંચ ને પલ ઈગ્યાર; સત્તર પગે પલ છ ધડી પંચ, પય અઢાર પચઈ (૧) પલંચ ૮ પગ ઉગણિસે ઘટિકા ચાર, ઉપર પલ ઈગવિસ વિચાર; ઘડી ચારિ પલ સત્તર વિશે, પલ તેર ચઉ ઘડીઉં ઈવીએ ૯ પલ નવ ઘડી ચાર બાવીશે, પલ પંચ ઘડી ચઉપદàવિશે, પગ ચઉવીશે મન ધાર, પલ ઈક સહિત ઘડી તે ચાર. ૧૦ ઘડી ત્રણ ને પલ અડવિશ, સિરછાયા જબ પગ પણ વીસ પલ પણવીશ ઘડી તે વિન, પગ છબિ જાણે મનિ. ૧૧ સત્યાવિશ પાય જબ હેઈ, ઘડી તિન પલ વિશ ને દેય; અઠ્ઠાવિશ પગે ઘડી તીન, પલ ઉગણીસ ઉપરી તું મન. ૧૨ ઘડિ તિન પલ વિસજ પાય, ઉગણતિક કાય હુઈ છાય; તેર પલ ઘડી તિન પયત્રીશ, એ નિરધાર વિધા છે વિશ. ૧૩ પલ ઈગ્યાર ઘડી તિન સાર, પગ ઈગતિસેં છઈ નિરધાર;
ત્રિણ ઘડી ઉપરિ પલ સત, પગ બત્રિસે જાણે વાત. ૧૪ CELESTE SEXESSESPIESELE ALESETIESE LESZNESESEBUAHESEISS
n