________________
BASERENARTSaranasaranaraMaRaNasasasasalam a MaTAMRAMM
સૂર્ય બારે ભુવનમાં અનુક્રમે–૧ મંદિરધ્વંસ, ૨ હાનિ, ૩ ધનપ્રાપ્તિ ૪ સ્વજનપીડા, ૫ પુત્રષડા, ૬ શત્રુક્ષય-શત્રુને નાશ, ૭ સ્ત્રીનું મૃત્યુ, ૮ પિતાનું મૃત્યુ, ૯ ધર્મનાશ, ૧૦ સુખ, ૧૧ અદ્ધિ અને ૧૨ શેક કરે છે.
ચંદ્ર બારે ભુવનમાં અનુક્રમે–પ્રતિષ્ઠાપકને ઘાત, ધનપ્રાપ્તિ, સૌભાગ્ય, કજીયે, દીનતા શત્રુન્ય, અસુખ, મરણ, વિદ્ધ, રાજમાન, વિષયવિકાર-વિકાર હાનિ, અને ધન નાશ કરાવે છે.
મંગળ બારે ભુવનમાં અનુક્રમે–દાહ, મંદિરવંસ, પૃથ્વીની પ્રાપ્તિ, રેગ, શસ્ત્રથી પુત્ર ઘાત, શત્રુક્ષય, સ્ત્રીનાશ, સ્વજનનાશ, ગુણનાશ, રોગ, ધનપ્રાપ્તિ અને હાનિ કરાવે છે.
બુધ બારે ભૂવનમાં અનુક–પ્રતિમાને અખંડ મહિમા, ધનલાભ, શત્રુનાશ, સુખ, પુત્રલાભ, શત્રુક્ષય, ઉત્તમસ્ત્રીને લાભ, આચાર્ય ઘાત, ઘન, કાર્યસિદ્ધિ, આભરણલાભ અને લક્ષમીને નાશ કરે છે.
ગુરૂ બારે ભુવનમાં અનુક્રમે-કીર્તિ, વૃદ્ધિ, સુખ, શત્રુક્ષય, પુત્રસુખ, સ્વજન શેક, સ્ત્રીસુખ, આચાર્યઘાત, ધનપ્રાપ્તિ, લાભ, અદ્ધિ અને મૃત્યુ કરે છે.
શુક બારે ભૂવનમાં અનુક્રમે-કાર્યસિદ્ધિ, ધન, માન, તેજ, સ્ત્રીનું સુખ, અપયશ, પુત્રપ્રાપ્તિ, તથા ચેત્યાદિ ભંગ, અસુખ, પૂજ્યતા, પૂજ્યતા, પૂજ્યતા અને પૂજ્યતા કરાવે છે.
શનિ બારે ભુવનમાં રહ્યો થકા અનુક્રમે—૧ પૂજાને અભાવ, ૨ પ્રતિષ્ઠાપકનો નાશ, ૩ અતિવૈભવ, ૪ મંદિર તથા બંધનો નાશ, પ પુત્ર મૃત્યુ, ૬ રોગ અને શત્રુને ક્ષય, ૭ સ્વજન અને સ્ત્રીનું મરણ, ૮ સગાને નાશ, ૯ પાપવૃદ્ધિ, ૧૦ કાર્યનાશ, ૧૧ વિવિધ સુખ સમૃદ્ધિ અને ૧૨ રેગ કરાવે છે.
રાહને દરેક સ્થાને શનિના જેવો કપેલ છે, છતાં શ્રી ઉદયપ્રભસુરિ મહારાજ કહે છે કે—રાહ ૩-૬-૧૧ ભુવનમાં શ્રેષ્ઠ છે, ૧-૪-૭ ભુવનમાં કનિષ્ટ છે અને બાકીના ભૂવનમાં મધ્યમ છે.
કેતુ પણ ૩-૬-૧૧ ભૂવને શ્રેષ્ઠ છે.
૩૩૧