SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ SM Makasalanan BAHAMANANESISCasaranamaansaMaNaMSIMM વેગ વૃક્ષોનો નાશ કરે છે, તેમ કેન્દ્ર અને સુતભુવનના ગુરૂ–શુક્ર લગ્નના દરેક દેને નાશ કરે છે. ઉદયપ્રભસૂરિ મહારાજ કહે છે કે–ત્રિકણ અને કેન્દ્રમાં રહેલ મંગળ અને શનિ મંદિરને દવંસ કરે છે, બળવાન મિત્રે જોયેલ વિકેણ અને કેન્દ્રનો શનિ અથવા બળવાન મિત્રની દષ્ટિવાળે કેન્દ્ર ૮-૯ અને ૧૨ નો મંગળ મંગળને નાશ કરે છે. કેન્દ્રમાં રહેલ બળવાન બુધ, ગુરૂ, શુક અથવા ઉચ્ચના સૌમ્યગ્રહે દરેક દોષનો નાશ કરે છે. લગ્નને ગુરૂ લગ્ન નવાંશ અને દૃષ્ટિના તમામ દોષનો નાશ કરે છે. તેમ જ કેન્દ્ર ત્રિકોણના બુધ, ગુરૂ અને શુક્રની દૃષ્ટિ પણ નિંદ્ય સ્થાનમાં રહેલ ક્રૂર ગ્રહના દોષને શમાવે છે. વળી પણ કહ્યું છે કે –શૂન્ય કેન્દ્ર સ્થાને કરતાં જન્મરાશિપતિ કે નામરાશિ પતિના ફર ગ્રહ પણ કેન્દ્રમાં હોય તે તે શ્રેષ્ઠ છે. અન્ય સ્થાને કહ્યું છે કે–પ્રતિષ્ઠામાં લગ્નબાની આવશ્યકતા છે. પ્રતિષ્ઠાના લગ્નમાં રવિ, શનિ કે વક્રીગ્રહ હોય, અથવા કેન્દ્ર અને ૯ મા ભુવનમાં રહે હોય તે પ્રાસાદને નાશ કરે છે. શત્રુઘરના સર્વ ગ્રહે નેષ્ટ છે. રાહુ-કેતુ સાથે લગ્ન કે સાતમાં ભુવનને ચન્દ્ર નેક્ટ છે, પણ ગુરૂ–શુક સાથે રહેલ કે જોવાએલ ચન્દ્ર શુભ છે. સર્વ ગ્રહે ૧૧ સ્થાને શુભ છે, ૧૨ મા ભુવને અશુભ છે. લલ્લ કહે છે કે–મેષ કે વૃષભને ચંદ્ર કે સુર્ય હેય, મંગળબુધ હીનબળી હોય, અને શનિ બળવાન હોય તો અરિહંત મુર્તિની પ્રતિષ્ઠા કરવી ત્રિવિક્રમ શતકમાં કહે છે કે–પ્રતિષ્ઠામાં ૧-૫-૭-૮ સ્થાનના પાપગ્રહો, ૮ સ્થાનના સૌમ્ય ગ્રહ, અને ૧-૬-૮ સ્થાનને ચંદ્ર અતિદુષ્ટ છે. તેની ટીકામાં ૬ઠ્ઠા ચંદ્રને અમુક ગના કારણે શુભ અને અન્યથા પ્રકારે અશુભ ઓળખાવ્યું છે, તેથી લગ્નશુદ્ધિ અને પૂણભદ્રમાં તેને વયે પણ છે. નારચંદ્રમાં ચાર પ્રકારે ગ્રહભા છે. "शौरा क्षिति स्तूनव स्त्रि रिपुगा द्वित्रि स्थितश्चन्द्रमा, एक द्वित्रिखपञ्चबन्धुषु वुधः शस्तः प्रतिष्ठाविधौ। जीवः केन्द्रनवस्वधीषु भृगुजो व्योमत्रिकोणे तथा, पातालोदययोः सराहु शिखिनः सर्वेऽप्युपान्त्ये शुभाः ॥१॥ રેડ: જેન્દ્ર નવાર: શરાબર તો નવાતરિક્ષા , षष्ठी देवगुरुः सितस्त्रि धनगो मध्याः प्रतिष्ठाक्षणे। अर्केन्दक्षितिजाः सुते सहजगो जीवो व्ययास्तारिगे:, शुक्रो व्योमसुते विमध्यमफलं शौरिश्च सन्दिर्मत:* ॥२॥" ૩૨૯
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy