SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ANASANEAMMMMARNAKAMAMANANasanasaMASASASANAMKaranasan nama धुवमिस्सुग्गनक्खत्ता, मूलऽद्दा अणुराया। પંચમ રવિ મોસા, મયારે વિવિધા છે ?૭. અર્થ- ધ્રુવ મિશ્ર અને ઉગ્ર નક્ષત્રો, મૂલ, આદ્ર, અનુરાધા, પંચકાદિ, રવિ અને ભમવાર મૃતકાર્યમાં વજર્ય છે ! ૧૧૭ | વિવેચન-મૃતકાર્યમાં ભરણી, કૃતિકા, રોહીણી આદ્ર, મઘા, વિશાખા, અનુરાધા મૂલ, ત્રણ પુર્વા અને ત્રણે ઉત્તરા નક્ષત્રનો ત્યાગ કરે; રવિવાર અને ભમવારને ત્યાગ કરે; તથા પંચકાદિ એટલે-પંચક, ત્રિપુષ્કર અને યમલ વિગેરે ગન પણ ત્યાગ કરે. આરંભસિધિની ટીકામાં તે કહ્યું છે કે-ડાહ્યા પુરૂષોએ અશ્વિની, પુષ્ય, હસ્ત, સ્વાતિ, જયેષ્ઠા, શ્રવણ અને રેવતી નક્ષત્રમાં તથા રવિ સિવાયના વારે પ્રેતક્રિયા કરવી. [૩-૬૧] હવે અગ્નિસંસ્કાર વિધિ કહે છે दो पणयाल मुहुत्ते, तीसमुहुत्तेगपुत्तलं काउं। नेरइअ दाहिणाए, महापरिट्ठावणं कुजा ॥ ११८॥ અથ-પીસ્તાળીસ મુહુતીયા નક્ષત્રમાં બે અને ત્રીશ મુહુતીથી નક્ષત્રમાં એક પુતળું કરી તેની નિત્ય કે દક્ષિણમાં પરિષ્ઠાપના કરવી. ( ૧૧૮ | વિવેચન-વ્યવહારમાન્યતા એવી છે કે--મનુષ્યના પ્રેતકાર્યમાં અમુક ગો હોય તો તે કાર્ય કરવાને પ્રસંગ બહુ વાર ઉપસિથત થાય છે, તેથી તે પ્રસંગનું નિવારણ કરવા માટે શું કરવું ? તે આ ગાથામાં જણાવેલ છે. જે કંઇની પરિઝાપન કે અગ્નિસંસ્કારની ક્રિયા કરવા વખતે પિસ્તાળીસ મુહુર્તન અંગવાળું નક્ષત્ર હોય તે ડાભ વિગેરેનાં બે પુતળાં કરવાં, અને ત્રીશ મૂહુર્તના સંયોગવાળું નક્ષત્ર હોય તે એક પુતળું કરવું. પછી મરેલાને જ્યાં અગ્નિ સંસ્કાર કરે તેથી મૈત્રત્ય ખુણામાં કે દક્ષિણ દિશામાં પુતળાને સ્થાપી અગ્નિસંસ્કાર કે પરિસ્થાપના કાર્ય કવું. હવે બે ગાથાથી નક્ષત્રના મુહુર્તે કહે છેतिन्ने व उत्तराई, पुणव्वसु रोहिणी विसाहा य। VENENATISENE ERNESS ALEXES BIENESENEYELEYES LESBIENESESSIBLES ESSEMBLETE ૩૦૭
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy