________________
SANAMALIBANANASEMARANASASARANASANAM DISENYINCHALETSAMAMANANAMINNUM જાય, એક સાથે મંદસ્વર મલરોગ કાસ (ખાંસી) ધાસ શોષ હેડકી અને કુક્ષિશૂળ ઉપડે, અથવા આખા શરીરમાં સોજો થાય તે જાણવું કે રોગી બચે એવી આશા નથી ,
નારચંદ્ર સૂરિજી કહે છે કે-રેગીની પ્રશ્નકુંડલી કે તાત્કાલિક લગ્નકુંડળીમાં ૬-૮-૧૨મું સ્થાન નિર્બળ હોય અને અન્ય સ્થાન પુષ્ટ હોય, અથવા ૬-૮ સ્થાનના પતિ તથા ચંદ્ર નિર્બળ હોય અને ૧૧૦-૧૧ સ્થાનના પતિએ પુષ્ટ હોય, અથવા ૧-૧૦ ભુવનપતિઓ પુષ્ટ હોય અને ૮ માનો પતિ અપુટ હોય, અથવા પૂર્ણ ચંદ્ર કે સૌમ્ય લગ્નપતિ સૌમ્યગ્રહની દૃષ્ટિ કે યુતિવાળી રાશિમાં હોય તે રેગી જીવે છે ૬-૮-૧૨ ભુવન તથા તેના પતિએ પુટ હોય અને બીજ નિર્બળ હોય, અથવા ૬-૮ સ્થાનના પતિએ અપુષ્ટ હોય, અને ૧–૧૦–૧૧ સ્થાનના પતિઓ અપુષ્ટ હેય અથવા ચંદ્ર લગ્નપતિ કે સૌમેશ ૬-૮ કે ૧૨ ભુવનમાં પાપની દષ્ટિમાં કે ક્રૂર ગ્રહની સાથે હોય તે રોગી જીવતો નથી. કુર ગ્રહની દૃષ્ટિવાળે સૌમ્ય લગ્નેશ કે ચન્દ્ર લગ્નમાં હોય અથવા અન્ય રાશિમાં હોય તો રેગી કટે જીવે છે.
બીજી રીતે તપાસીએ ત–લગ્નાશપનિ ઉદિત હોય અને અષ્ટમાંશપતિ અસ્તને હોય, અથવા લગ્નાશપતિ અને કર્ભાશ (૧૦) પ્રિ પુષ્ટ હોય, તથા અપ્રમાશપતિ અપુષ્ટ હોય તે રોગી જીવે છે, અને તેથી ઉલટા ક્રમે અંશપતિઓ હોય તે રેગી મૃત્યુ પામે છે. અષ્ટમેશ કેન્દ્રમાં હોય તે તે મમ મૃત્યુયોગ છે. અને લગ્નપતિ અસ્તને હેય તથા લગ્નમાં પહેલો દ્રષ્કાણ હોય તે જાણવું કે રેગીનું બાવીશમાં ધકાણે અર્થાત્ પાંચમે પ્રહરે મૃત્યુ છે. આ પ્રમાણે કાળનું જ્ઞાન જાતકગ્રન્થથી જોઈ લેવું. હવે નાડીચક્રની રચના કહે છે.
आई अद्दा मिगं अंते मज्ज्ञे मूलं पइटिअं ।
रविन्दुजम्मनक्खत्तं, तिविद्धो न हु जीवई ॥११६॥ અર્થ–પ્રથમ આદ્ર, છેલ્લે મૃગશર, અને મધ્યમાં મૂલ નક્ષત્ર સ્થાપવું પછી સૂર્યનક્ષત્ર ચંદ્રનક્ષત્ર અને જન્મનક્ષત્ર એ ત્રણેને વેધ થાય તે તે જીવે નહિ. I ૧૧૬ .
વિવેચન-દિનાડીવાળા સપની આકૃતિ કરવી, અને ત્રણે રેખાને દાબે એમ સિધિલીટીમાં નક્ષત્રો સ્થાપવા. અથવા ત્રણ પંક્તિ કરવી; અને કર્મ તથા ઉત્ક્રમે નક્ષેત્રે સ્થાપવા, જેમાં પ્રથમ અદ્ર સ્થાપવું, અંતે મૃગશર સ્થાપવું અને મધ્યમાં મુળ નક્ષત્ર સ્થાપવું. અહીં મુળ નક્ષત્રને મધ્યમાં સ્થાપવાનું કહ્યું છે એટલે-અભીચ સિવાયના સત્યાવીશ નક્ષત્ર લેવા એ પણ ખુલાસે થાય છે.
* આ સંબંધમાં વિશેષ જાણવા ઈચ્છનારે–ગશાસ્ત્ર ચિદાનંદ સ્વદય, કાળજ્ઞાન. જાતક વિગેરે ગ્રન્થ અને ઉપદેશમાળા ગાથાયંત્ર વિગેરે જેવા. ઉપદેશમાળા યંત્ર પરિશિષ્ટમાં દાખલ કરેલ છે.
૨૦૫