________________
anananananasaaaaaaaaaaaaasahakamamahaman કાળ હોય છે આ મતમાં તિથિને આશ્રીને પાશ અને કાળ હેત નથી ઈશાન ખુણામાં પણ કાળ હોતો નથી, માત્ર પાશ હોય છે. કાલનું બીજું નામ કાળરાહુ પણ છે.
પ્રયાણદ્વારમાં પ્રવેશ સંબંધે પણ સામાન્ય અધિકાર જણાવેલ છે, પણ તેનું સમસ્ત સ્વરૂપ ગૃહ પ્રવેશના પ્રસંગથી જાણવું. (ગાથા ૮૮) હવે હંસચાર કહે છે–
पुण्णनाडि दिसापायं, अग्गे किच्चा सया विऊ ।
पवेसं गमणं कुज्जा, कुणन्तो साससंगहं ॥८६॥ અર્થ—-વિદ્વાન પુરૂષ પૂર્ણ નાડી તરફના પગને આગળ કરીને શ્વાસને રૂંધતે પ્રવેશ અને ગમન કરે. ૮૬
વિવેચન–અહીં સૂરિ મહારાજ નાડી અને ધાસ ઉપરથી પ્રાણવાયુ જેઈને પ્રયાણ કરવાનું જણાવે છે. પ્રાણનું બીજું નામ હંસ છે. આ સંબંધને સવિસ્તર અધિકાર સ્વદય શાસ્ત્રમાં છે, જે પૈકીનો કેટલોક અધિકાર નીચે મુજબ છે –
षटूशताऽभ्यधिकान्याहुः, सहस्त्राण्येकविंशतिम् ।
अहोरात्रे नरे स्वस्थे, प्राणवायोर्गमागमः ॥१॥ અર્થ “એક રાત્રિ-દિવસમાં સ્વસ્થ મનુષ્ય એકવીશ હજાર અને છ શ્વાસ લે છે. ”
प्राणायामो गतिच्छेदः, श्वासप्रश्वासयोर्यतः
रेचकः पूरकश्चैव, कुम्भकश्चेति स त्रिधा ॥२॥ અથ–શ્વાસ અને ઉચ્છવાસની ગતિને છેદ તે પ્રાણાયામ કહેવાય છે. તે રેચક પુરક અને કુંભક એમ ત્રણ પ્રકારે છે. ૨ /
वायोः प्रक्षेपणं रेचः, पूरणं स तु पूरकः ।
नाभिपद्मे स्थिरीकृत्य, रोधनं स तु कुंभकः ॥३॥ અથ–“વાયુને બહાર કાઢવો તે રેચક, વાયુ વેલે તે પૂરક, અને પવનને નાભિકમળમાં રૂંધ-સ્થિર કરે તે કુંભક કહેવાય છે.” I 3 II એ દરેક પ્રાણાયામનું જુદું જુદું ફળ કહ્યું છે
इडा पिङ्गला सुषुम्णा, वामदक्षिणमध्यगा। शशिसूर्यशिवानां या, शांन्तिक्रूरत्वशून्यदा ॥४॥