________________
મળે તે પણુ વૃષ્ટિ છે. સૂર્યની પછીની રાશિમાં શુક્ર હોય અને તે અરસામાં જેટલા વખત ચંદ્રના ચેાગ રહે તેટલા વખત અનાજ સસ્તુ થાય છે. ચિત્રા, અનુરાધા, જયેષ્ડા, કૃત્તિકા, રોહિણી, મઘા, મૃગશીષ, મૂલ, અષાઢા અને વિશાખાની ઉત્તરમાં ચંદ્ર ચાલે તો વ ભરમાં સારા વરસાદ થાય છે. શુક્રનું અસ્તમન અને પછી ઉદય એ અને શુકલ પક્ષમાંજ થાય . તે અશુભ છે.
આષાઢમાં શુભવારે રહિણી, અખાત્રીજનું રોહિણી, માગશર પોષ અમાસનુ મલ, શ્રાવણી પૂનમે શ્રવણુ, અને કાર્તિકી પૂર્ણિમાએ કૃતિકા નક્ષત્ર હોય તે! શુભ છે જે શુદિ અગ્યારશ, બારશ અને તેરશને દિને ચિત્રા, સ્વાતિ કે વિશાખા નક્ષત્ર હોય, તથા વરસાદની તૈયારી દેખાય, તા ચે!માસામાં સારા વરસાદ પડે છે.
જે સાલમાં અગસ્તિના તારા રાત્રિએ ઉગે તે વર્ષે શુભ અણુવુ. મગળ વક્રી થાય તે શુભ છે, મંગળ ચલિત થતાં અવશ્ય વૃષ્ટિ થાય છે, બુધ વક્રી થાય તે જગમાં માય થાય છે, શુક્ર વક્રી થતાં જગત ચેન કરે છે, અને શિત વક્રી થતાં જગત્માં રાગ ફેલાય છે. શનિ કે મગળ-હસ્ત મઘા, રેવતી કે આર્દ્રામાં વક્રી હાય તે પૃથ્વીમાં યુદ્ધ ામે છે.
નારચંદ્ર ટીપણુના (ભાષાંતર) માં કહ્યું છે કે—જો બુધ, ગુરૂ અને શુકમાંના એ ગ્રહેના મેળાપ થાય તે તે જગતને આનંદ આપે છે, ને અને રાહુ હરકેાઈ એક રાશિ પર આવે તે અનાજ માંઘુ થાય છે, અને લેકે પીડા પામે છે. સૂર્ય, મગળ, બુધ બૃહસ્પતિ અને શિને જોએક રાશિમાં આવે તો રાજા--પ્રજા પીડા પામે છે. તથા રાહુ અને શનિ વિનાના દરેક ગ્રહે એક રાશિ પર આવે તે બહુ નુકશાનકારક નથી, પણ જો સાત ગ્રહ એક રાશિમાં ભેગા મળે તાં લાંબા કાળ સુધી જગતમાં અસંતોષ, બેકારી, યુધ્ધ અને મનુષ્યોના નાશ થાય છે,
આ પ્રમાણે સામાન્ય રીતે દિવ્યાદિવ્ય કાળ સબંધી ભવિષ્યનુ સામાન્ય જ્ઞાન થાય છે, જેનુ અશેષ સ્વરૂપ બીજા ગ્રન્થાથી તપાસવું.
હવે તારાનુ દ્વાર કહે છે—
जम्मा कम्मं च आहाणं, तारा अठ्ठ अंतरे । सस्स नाम फला सव्वा, अंतरा नामिआ ||२५||
અથ જન્મ કમ અને આધાન એ ત્રણ આંતરે આવે છે. તે પાતપાતાના નામ પ્રમાણે તારાઓનાં નામ આ પ્રમાણે છે-
THIENENENESENSE SENESENE SESE
૧૬૩
તારાઓ આઠ આઠ તારાઓના ફળ દેનારી છે. અને મધ્યની
ENEJENE NE NE NEUENESSENENES