________________
MamaRaBahar AADTRAVETRARLORERERAK IRABARERESANTRaKaNTRASTRUKNakaras વિષ્કલ, ફૂલ, પરિઘ, વ્યાધિ, છતિ, શૂલ, ફૂલ, વ્યતિપાત વરિયાન, વૈધૃતિ, ગંડ અને વૈધૃતિ, એ ઘાતગે છે.
एतानि मेषादिषु राशिघातान, तिथ्यादि वाराणि च ऋक्ष-चन्द्रान् । संग्राम-यात्रा-नृपदर्शने च, यज्येत् शुभे कर्मणि नाऽत्र दोषः ॥१॥
અથ–“આ મેષાદિની રાશિઘાતતિથિઓ, વાર, નક્ષત્ર અને રાશિઘાત ચંદ્રો યુદ્ધ, યાત્રા અને રાજદર્શનમાં વવા. બાકીના શુભકાર્યોમાં તેને દેષ હેતો નથી.” I 1 II
મેષાદિ શિવાળાનો અનુક્રમે–પહેલે, ચોથે, ત્રીજ, પહેલે, પહેલો, પહેલે, ચોથે, પહેલે, પહેલે, ચોથે, ત્રીજે અને ચોથો ગ્રહ અશુભગ્રહ છે. મેષાદિ રાશિવાળાનાં અનુક્રમેમેષ, મિથુન, કન્યા, મકર, વૃષભ, સિંહ, મીન, મિથુન, સિંહ, વૃશ્ચિક, મેષ અને કર્મનાં લગ્ન ઘાત લગ્ન છે.
रात्रीश-सौम्यौ भृगु-सूर्य-भौमाः, जीवोऽकपुत्रोवृषभादिकानाम् । एकैक वृद्धया किल कालचन्द्रात्, प्रोक्ता मुनीन्द्ररपि कालखेटाः ॥१॥
અર્થ_“મુનીન્દ્રોએ કાળચંદ્રથી એકેક સ્થાનની વૃદ્ધિવાળા અનુક્રમે–ચન્દ્ર, બુધ, શુક, રવિ, ભેમ, ગુરૂ, શનિ અને રાહુને ઘાતીગ્રહ કહેલા છે.” 1 B અહીં એવું કહેવાનું છે કેજે રશિને જેટલા ચંદ્ર કાલચન્દ્ર હોય, તે રાશિવાળાને ત્યારપછીની રાશિમાં રહેલા બુધ વિગેરે પણ ઘાતકગ્રહે છે. આ જ્ઞાન ઘાતચંદ્ર જાણ્યા પછી તુરત જણાય તેમ છે, તેથી કાલચંદ્રથી” એવું પદ દર્શાવ્યું છે. તેમજ ગ્રહનાં નામમાં ચંદ્રને પ્રથમ સ્થાપન કર્યો છે.
મેષ રાશિવાળાને મેષને ચંદ્ર કાળચંદ્ર છે, તે ત્યાર પછીની રાશિનો બુધ અને ત્રીજી રાશિને શુક્ર કાળગ્રહ કહેવાય છે. આ રીતે મેષ રાશિવાળાને-મેષને ચંદ્ર, વૃષનો બુધ, મિથુનને શુક, કર્કને રવિ, સિંહને મંગળ, કન્યાનો ગુરૂ. તુલાનો શનિ અને વૃશ્ચિકનો રાહ કાળગ્રહ છે. તથા વૃષરાશિવાળાને પિતાની રાશિથી પાંચમાથી બારમા ભુવનમાં રહેલા અનુક્રમે–ચન્દ્ર, બુધ, શુક, રવિ, લેમ, ગુરૂ, શનિ અને રાહુ કાળગ્રહે છે. આ રીતે દરેકમાં સમજી લેવું. અન્ય સ્થાને ત્રીજા શુકને સ્થાને શનિ અને સાતમા શનિને સ્થાને શુકને ઘાતિગ્રહ જણાવેલ છે. આ ઘાતચક જન્મરાશિથી તપાસવું, પણ તે ન મળે તે નામ રાશિથી તપાસવું.
जइ नो नजइ जम्मण-रासी तो गणह नामरासीओ।
अवकहडाचक्काओ, सा नजइ तं पुण पसिद्धं ॥१॥ LESSNESENLUNYENYEKEVESESE SELESERSLENZUEN PASIENESENESTENSEN XSELL
૧૫૧