________________
masalasanaMaMana AIMARTMASINADAMNAMIMISIMMMIMI
આ રેખા લાવવા માટે એવી રીત છે કે—પ્રથમ જન્મ કુંડળીને સ્થાપન કરી લગ્નાદિથી તાત્કાલિક સૂર્યને આશ્રીને જેટલા સ્થાનમાં રેખા પડતી હોય તેટલા સ્થાનમાં સીધી રેખા મૂકવી, અને બાકીના સ્થાનમાં ૦ મૂકવી. આ રીતે જન્મકુંડળીમાં સૂર્યની કુલ રેખા ૪૮ થાય છે. એ જ પ્રમાણે જન્મકુંડળીને જુદી જુદી સ્થાપી દરેક ગ્રહોની રેખા લાવવી તે જન્મકુંડળીમાં રવિ આદિ ગ્રહની ૪૮-૪૯-૪૦-૫૮-૫૬–પર અને ૫૯૯ રેખાઓ થાય છે. તથા રાહુની રેખા લાવીએ તો ૪૩ રેખા થાય છે.
હવે રેખાવાળી પિતપોતાની કુંડલીમાં તાત્કાલિક સુદિ ગ્રહ સ્થાપવા, તે સ્થાનમાં જેટલી રેખા આવે તે તે ગ્રહની શુભ રેખા જાણવી. આ રીતે પ્રત્યેક ગ્રહની વધારેમાં વધારે આઠ રેખા આવે છે. દરેક ગ્રહની એકથી આઠ રેખાના ફળ માટે નારચન્દ્ર ટીપ્પણમાં
कष्टं स्थादेक रेखायां, द्वाभ्यामर्थक्षयो भवेत् । त्रिभिः क्लेश विजानीयात्, चतुर्भिः समता मता ॥२॥ पञ्चभिश्चित्तसौख्यं स्यात्, पङ्किरर्थागमो भवेत् ।
સત્ર: પરમાન-ગ્રામિડ પર મ ારા અથ–“એક ગ્રહની એક રેખા હોય તો કષ્ટ, બે રેખા હોય તો ધનહાનિ, ત્રણ રેખા હોય તે કલેશ. ચાર રેખા હોય તે સમાનતા, ૧ પાંચ રેખા હોય તે ચિત્તનું સુખ, છે રેખા હોય તે ધન પ્રાપ્તિ, સાત રેખા હોય તે પરમાનંદ અને આઠ રેખા હેય તે પરમ પદની પ્રાપ્તિ થાય છે.” in ૨ )
આ રીતે ચાર રેખાથી મધ્યમ, ઓછી રેખાથી હીન, અને અધિક રેખાથી અધિક ફળ કહેલ છે. જે અષ્ટવર્ગનું શ્રેષ્ઠ બળ હોય તે ગોચરફળ નિષ્ફળ થાય છે. કા અર્થાત–ઘણી રેખાઓ હોય તો અશુભગોચર ગ્રહ પણ શુભ થાય છે અને ઘણાં મીંડાઓ હોય તે શુભગોચર ગ્રહ પણ અશુભ થાય છે.
બીજે સ્થાને કહ્યું છે કે લગ્નપતિની શુભ રેખાઓ હોય તે સર્વ પ્રહથી થયેલ મધ્યમ શુધિ પણ શ્રેષ્ઠ છે. તેમજ લગ્નપતિની મધ્યમ રેખા હોય અને મિત્રગ્રહની અધિક રેખા હોય તો તે પણ પ્રશસ્ય છે. છતાં જે લગ્નપતિની રેખાનું બળ ન હોય તે વેધથી શુભદાય ગ્રહ આવવાથી તે પણ શુધ્ધ મનાય છે. સમાન રેખાવાળે સૂર્ય બીજે પાંચમે કે નવમે ભુવને હોય તે તે શ્રેષ્ઠ છે.
૧૩૮