________________
સમના ઘરમાં છ વસા, શત્રુના ઘરમાં 3 વસા, અધિશત્રુના ઘરમાં ૨ (૧-૨૮૩ર સાઠમાંથી બત્રીશમાં ભાગ જેટલું) વસા, નીચ સ્થાનમાં ટુ વસા, બળ હોય છે. આ દરેક વસાને ૬૦ માંથી બાદ કરવાથી અશુભ ફળના વસા આવે છે. દરેક બળ લખી સરવાળે કરવાથી તાત્કાલિક લગ્નનું સ્થાનબળ તૈયાર થાય છે. હવે પ્રત્યેક ગ્રહનું વિશિષ્ટ સામર્થ્ય કહીએ છીએ. નારચન્દ્રમાં કહ્યું છે કે
न तिथिन नक्षत्रं, न वारो न च चन्द्रमाः
लग्नमेकं प्रशंसन्ति, त्रिषडेकादशे रवौ ॥१॥ અર્થ “ત્રીજે. છઠ્ઠ અને અગ્યારમે ભુવને રવિ હોય તો તે લગ્ન પ્રશંસાપાત્ર છે, પછી તિથિ નક્ષત્ર વાર કે ચન્દ્રની જરૂર રહેતી નથી. ૧n”
कर्तुरनुकूलयोगिनि, शुभेक्षिते शशिनि वर्धमाने च ।
तारायोगेऽभीष्ट, सर्वेऽर्थाः सिद्धिमुपयान्ति ॥१॥ અર્થ_“કતને અનુકૂલ વેગવાળ, શુભ ગ્રહ જોયેલો અને વૃદ્ધિ પામતો ચન્દ્ર હોય; તથા શુભ તારાને વેગ હોય તે સર્વ કાર્યો સિદ્ધ થાય છે. ”
सर्वत्राऽमृतरश्मे-चलं प्रकल्प्याऽन्यखेटजं पश्चात् । વિજે, વત: રાજૂ, વર્જિનિ ક્ષમતા પ્રદા: સવરા / શા
અર્થ–પ્રથમ સર્વત્ર ચન્દ્રનું બળ કલ્પને પછી બીજ ગ્રહોનું બળ ચિંતવવું, કેમકે–ચન્દ્ર બળવાન હોય તે સર્વ ગ્રહો બળવાન હોય છે. ૧ શ્રીમાન ઉદયપ્રભસૂરિ કહે છે કે
सौम्य-वाक्पति-शुक्राणां, य एकोऽपि बलोत्कट: ।
कूरैरयुक्तः केन्द्रस्थः, सद्योऽरिष्टं पिनष्टि सः ॥१॥ અર્થ_“બુધ, ગુરૂ અને શુક્ર પૈકીને હરકોઈ એક ગ્રહ બળવાન હોય, કૂર ગ્રહ તેની સાથે ન રહેલું હોય અને પોતે કેન્દ્રમાં હોય તે તાત્કાલિક દુષ્ટ ગને નાશ કરે છે.
(૫–૫૪) बलिष्टः स्वोच्चगो दोषा-नशीर्ति शीतरश्मिजः ।
वाक्पतिस्तु शतं हन्ति, सहस्त्रं चाऽसुरार्चित: ॥२॥ અર્થ—-બળવાન અને ઉચ્ચ સ્થાનમાં રહેલે બુધ એંશી દેને, ગુરૂ સો દેને,
૧૩૪