________________
હવે ગ્રહેાનું બળાબળ કહીએ છીએ
પૂર્વક્રિશાના પતિ સૂર્ય છે. ત્યાર પછીની-અગ્નિ, દક્ષિણ, નૈઋત્ય, પશ્ચિમ, વાયવ્ય, ઉત્તર અને ઈશાનના અધિપતિ અનુક્રમે-શુક્ર, મંગળ, રાહુ, શનિ, ચંદ્ર, બુધ અને ગુરૂ છે. તથા બ્રાહ્મણ વર્ણના સ્વામી ગુરૂ અને શુક્ર છે. ક્ષત્રિય વર્ણીના સ્વામી રિવ અને મંગળ છે, વૈશ્ય વર્ણના સ્વામી ચંદ્ર છે, શુદ્રોના સ્વામી બુધ છે, અને સૂત્રધાર વિગેરે સૌંકર જાતિને સ્વામી શનિ છે.
લગ્નભુવનમાં બારમું, પહેલું અને બીજું સ્થાન પૂર્વદિશામાં છે, તેમાં ગુરૂ અને બુધ અળવાન છે, ત્રીજું, ચેાથું અને પાંચમું ભુવન ઉત્તરદિશામાં છે, તેમાં શુક્ર અને ચંદ્ર બળવાન્ છે. છઠુ, સાતમું અને આઠમું ભુવન પશ્ચિમ દિશામાં છે, તેમાં શનિ બળવાન છે. તથા નવમુ’, દશમું અને અગિયારમું ભુવન દક્ષિણ દિશામાં છે. તેમાં રવિ અને મગળ બળવાન છે.
ચન્દ્રથી ઉપચય સ્થાનમાં રહેલ ગ્રહોની ચન્દ્ર સાથે તાન સંજ્ઞા થાય છે, તથા પરસ્પર એક-બીજાથી ઉપચય સ્થાનમાં રહેલ ગ્રહેાની તાન સંજ્ઞા થાય છે. આ તાન સંજ્ઞાવાળા ગ્રહ એક-મીજાના કાર્યને વિસ્તારે છે.
કેન્દ્રમાં રહેલા સ્વગૃહી ઉચ્ચસ્થ અને ત્રિકોણસ્થ ગ્રહેા પરસ્પર કારક હાય છે, જેમાંના દસમાં ભુવનમાં રહેલ ગ્રહ અતિકારક હોય છે. ચન્દ્રની દ્રષ્ટિથી આ કારક ગ્રહે વિશેષ બળવાન છે. આ સિવાય બીજી રીતે પણ કારક ગ્રહેા હાય છે. ઉદયપ્રભસુરિ કહે છે કે--- જન્મપતિ અથવા લગ્નપતિ ક્રુર હાય, લગ્નમાં હાય પણ જો તાન કે કારક હાય તે શુભ છે, આ સિવાયના સૌમ્યગ્રહ પણ અશુભ છે. બીજે કહ્યું છે કે—
शुभराशौ शुभांशे वा कारके धनवान् भवेत् तदंशके शुभे केन्द्र, राजा नूनं प्रजायते ॥ १ ॥
અથ. જેની જન્મકુંડલીમાં શુભશિ અને શુભ નવાંશવાળા કારક હોય તે ધનવાન્ થાય છે. તથા કેન્દ્રને શુભ કારકાંશ હાય તેા તે નિશ્ચયે રાન્ત થાય છે. ॥૧॥
,
ગ્રહોનું હષ સ્થાન ચાર પ્રકારેછે. પહેલું `સ્થાન પોતપોતાનું ઉચ્ચ સ્થાન છે. બીજી હુ સ્થાન સાતે ગ્રહનું' અનુક્રમે-નવમું, ત્રીજુ, છઠ્ઠ, પહેલ, અગીયારમુ, પાંચમુ અને આરતું ભુવન છે. ત્રીજી હુ સ્થાન–સ્રીગ્રહેાનું રાત્રિ કે સંધ્યા, તથા પુરૂષ અને નપુ ષક ગહીનું દિવસ છે તથા ચેાથુ સ્થાન પુરૂષ નપુંશક ગ્રહેાનું કેન્દ્ર પાંચ, છ, અગ્યાર અને બારમુ ભુવન છે, તથા સ્ત્રીગ્રહનું કેન્દ્ર ખીજું, ત્રીજું', આઠમું અને નવમુ` ભુવન છે. આ ચારે પ્રકારના હસ્થાનમાં રહેલા ગ્રહ હર્ષી મનાય છે,
ENBIETE
૧૨૮