________________
WANASANAMNasasasasasasaktan Mantanasiasa sa ENIMINTA ૪. સુખ, અંબુ, સુહૃદુ, મંદિર, પાતાલ, હિબુક, કેન્દ્ર, ચતુષ્ટય કંટક, બંધુ, માતૃ, ચતુર,
ગ્રહ, અને વાહન, એ ચોથા ભાવના નામે છે. પ. સુત, પણ, ફિર, ત્રિકોણ, બુદ્ધિ, વાચા એ પાંચમા ભાવના નામે છે. ૬. અરિ, આપોકિલમ, ઉપચય, પ, અને ક્ષત એ છઠ્ઠા ભાવના નામે છે. ૭. સ્ત્રી, કામ, ઘુન, ઘુન, અસ્ત, કેન્દ્ર, ચતુષ્ટય, કંટક, જામિત્ર, (વિવૃતિ), અને સ્મર, એ
સાતમા ભાવના નામો છે. ૮. મૃત્યુ, છિદ્ર, ચતુરસ્ત્ર, પણ, ફર, આયુષ્ય, યામ્ય, નિધન અને લય એ આઠમા ભાવના
નામે છે. ૯. ધર્મ, ત્રિકોણ, ત્રિવિકેણુ, આપોકિલમ, ભાગ્ય, (ભવ) ગુરુ અને ત૫, એ નવમા ભાવના
નામે છે. ૧૦. મધ્ય, મેપુરણ, વ્યોમ, ઉપચય, ચતુષ્ટય, કેન્દ્ર, કંટક, પિતૃભુવન, કર્મ, વ્યાપાર, આજ્ઞા,
માન, આસ્પદ અને મધ્ય એ દસમા ભાવના નામે છે. ૧૧. આય, ઉપચય, સર્વતોભદ્ર, પણ, ફર, ભવ, આગમ, એ અગીયારમા ભાવના નામે છે, ૧૨. વ્યય, આપોકિલમ, રિષ્ય, અને અંત્ય; એ બારમા ભાવના નામ છે
આ બાર ભાવના નામમાં કેટલાક રૂઢ નામે છે, અને કેટલાક અન્ય નામો છે. અન્યર્થ નામે લગ્નકુંડળીમાં પોતાની સંજ્ઞા પ્રમાણેના કાર્યમાં વિચારાય છે.
બાર રાશિના બાર લગ્નમાં પ્રારંભેલા કયા કયા કાર્યો સિદ્ધ થાય છે, તે માટે દેવજ્ઞ વલ્લભ કહે છે કે૧. મેષ લગ્નમાં રાજ્યાભિષેક, વિરોધ, સાહસ, ફૂટકમ અને ધાતુવાદનાં કાર્ય સિદ્ધ થાય છે. ૨. વૃષ લગ્નમાં વિવાહ, ગૃહપ્રવેશ, કન્યાનું વાઝાન (વેસવાળ) ક્ષેત્રને આરંભ, પશુને
ક્રય-વિક્રય અને પૃવકાર્યો સિદ્ધ થાય છે. ૩. મિથુનમાં વિવાહ, ગૃહપ્રવેશ, કન્યાસંબંધ, ક્ષેત્રારંભ, પશુને વ્યાપાર, ધૃવકાર્યો, વિદ્યા,
શિલ્પ અને અલંકાર વિગેરે કાર્યો સિદ્ધ થાય છે. ૪. કર્કમાં મૃદુકર્મ, શુભકર્મ, પૌષ્ટિક કાર્ય, ભગ, સેવા અને જળ સંબંધી કાર્યો સિદ્ધ
થાય છે. ૫. સિંહમાં રાજ્યાભિષેક, વિરોધ, સાહસ, ફૂટકર્મ, ધાતુવાદ, વ્યાપાર, શત્રુસ ધિ અને રાજસેવા
સિદ્ધ થાય છે.
૧૦૬