________________
મહિનાઓના નામ ૧) ચંદ્રમાસ - શુક્લ પ્રતિપદાથી અમાવસ્યા સુધી... ૨) સૌર માસ • સૂર્યની એક રાશિ ભોગવે ત્યાં સુધી ૩) સાવનમાસ • ૩૦ દિવસનો. ૪) નક્ષત્રમાસ • ચંદ્ર બાર રાશિ ભોગવે ત્યાં સુધી...
૧) અધિકમાસ : જે માસમાં શુક્લ પક્ષની પ્રતિપદાથી અમાવસ્યા સુધીનાં સૂર્ય સંક્રાંતિ ન બેસતી હોય, તે માસ
અધિકમાસ કહેવાય... ૨) સમાસ : જે મહિનામાં શુક્લપક્ષની પ્રતિપદાથી અમાવસ્યા સુધીમાં બે વખત સૂર્ય સંક્રાંતિ બેસતી હોય તો તે માસ ક્ષયમાસ કહેવાય...
ક્ષયમાસ કાર્તિક માગસર અને પોષ આ ૩ મહિનામાં જ આવે છે. બીજામાં આવતો નથી. વળી જે વર્ષમાં ક્ષયમાસ આવે છે. તે જ વર્ષમાં અધિકમાસ ૨ આવે છે.
અધિકમાસ અને ક્ષયમાસ એકજ વર્ષમાં આવે ત્યારે શું કરવું?
___ मासद्वयेद्र मध्ये तु, संक्रान्तिर्न यदा भवेत् । प्राकृत स्तत्र पूर्वः, स्यादधिकमासस्तथोत्तरः ।। १ ॥ अत्र - पाकृत इति। प्रकृति:धर्म-व्यवहार: तत्सम्बधि वर्षमध्ये अधिमासकद्वये सति प्रथमाधिकमासे प्रथम एव मासो व्यवहर्तव्यो न द्वितीयः, द्वितीयेऽधिमासे तु द्वितीय एवेत्यर्थः । इदं कालनिर्णयग्रंथे, बद्धंसिद्धान्ते ऽ प्युक्तम् । "वर्षमध्ये मासद्वय वृद्धौ, प्रथममासवृद्धौ कर्मकृदाधोऽ परस्त्वशुभः" इति । आरंभसिद्धि वि. प. श्लोक ३ नी टीकामां -
અધિકમાસ લાવવાની રીત
શાલિવાહન શાકને બારે ગુણ ઓગણીસે ભાગ દેવો. . શેષ ૫ થી ઓછાં હોય તો ૧ ઓછો કરવો અને દશથી ઓછાં હોય તો ૨ ઓછા કરવા. જે આંક રહે તે ચૈત્રથી ગણતા અધિકમાસ જાણવ, દશથી વધારે હોય તો અધિકમાસ ન આવે,
અધિકમાસ યંત્ર
૧૮૩૧ - શ્રાવણ ૧૮૩૪ - અષાઢ ૧૮૩૭ - વૈશાખ ૧૮૩૯ - ભાદરવો ૧૮૪૨ - શ્રાવણ ૧૮૫ - જેઠ ૧૮૪૮ - ચૈત્ર ૧૮૫૦ - શ્રાવણ
૧૮૫૩ - અષાઢ ૧૮૫૬ - વૈશાખ ૧૮૫૮ - ભાદરવો ૧૮૬૧ - શ્રાવણ ૧૮૬૪ - જેઠ ૧૮૬૭ - ચૈત્ર ૧૮૬૯ - શ્રાવણ ૧૮૭૨ - અષાઢ
૧૮૭૫ - વૈશાખ ૧૮૭૭ - ભાદરવો ૧૮૮૦ – શ્રાવણ ૧૮૮૩ – જેઠ ૧૮૮૬ - ચૈત્ર ૧૮૯૮ - શ્રાવણ ૧૮૯૧ - અષાઢ ૧૮૯૪ - વૈશાખ
૧૮૯૬ - ભારદનો ૧૮૯૯ - શ્રાવણ | ૧૯૦૨ જેઠ ૧૯૦૪ - આસો ૧૯૦૭ - શ્રાવણ ૧૯૧૦ - જેઠ ૧૯૧૩ - વૈશાખ ૧૯૧૫ - ભાદરવો
૧૯૧૮ - અષાઢ ૧૯૨૧ - જેઠ ૧૯૨૩ - આસો ૧૯૨૬ - શ્રાવણ ૧૯૨૯ - જેઠ ૧૯૩૨ - વૈશાખ ૧૯૩૪ - ભાદરવો ૧૯૩૭ - અષાઢ
સમાસ યંત્ર
૨૦૧૯ - માગસર ૨૧૬૦ - માગસર
૨૦૩૮ - પોષ ૨૧૬૯ - પોષ
૨૦૮૪ -- માગસર ૨૨૧૫ - માગસર
૨૧૦૩ - માગસર ૨૨૪ - પોષ
૨૧૪૧ - કાર્તિક ૨૨૮૨ - માગસર