________________
લગ્ન કાઢવાની રીત
૧. ઇસ્થળ : નારિક અને ઈષ્ટ સમય લખીને ઈષ્ટ સ્થળનાં અક્ષાંશ અને રેખાંશ લખવાં.
અ.
ઈષ્ટ સમય ઉપર કોષ્ટક નં. ૨ માં રેખાંશ ૧૬ થી ૮૨ સુધી બાદ કરવાનું કોષ્ટક છે અને રેખાં ૮૨ થી ૯૮ સુધીમાં ઉમેરવાનું કોષ્ટક છે.
તદનુસાર ઇષ્ટ સમયમાંથી બાદ કરવું કે ઉમેરવું.
-
આ કોષ્ટકનાં સરા લીટિમાં અક્ષાંશ લખેલ છે અને ઉભી લીટિમાં ૭-૧૫-૩-૪પ લખેલ છે એનો અર્થ. .1,, .ll; III. કરવો. રેખાંશના અંશ અને કલા આમાં ૧૫૫૩૦/૪૫ ઉપર સામાન્યથી જોવું.
૨. હવે કોષ્ટક નં. ૩ માં ૧ થી ૨૪ કલાક સુધીનાં સમયસંસ્કાર આપેલાં છે અને કોષ્ટક નં, ૪ માં મિનિટો ઉપર સંસ્કાર આપેલા છે. આ કલાડ અને મિનિટોનાં સંસ્કાર ઉપર આવેલ સ્થાનિક સમયમાં + ઉમેરવાથી સંસ્કારિત સ્થાનિક સમય આવે છે.
સુલભ લગ્ન સાધન પાનું નં. ર કોષ્ટકમાં સં. ૧૯૦૧ થી ૧૯૯૯ સુધી વર્ષે ફળ આપવામાં આવેલા છે. ઈર વર્ષ સામે જે આંક હોય તે વર્ષ સામે જે આંક હોય તે વર્ષ ફળ સમઝવું. (૨) ઇષ્ટ માસનું ફળ જોતાં જો લીપ વર્ષ હોય = ૪ નો ભાગ આપતો તો શેષ - રહે તો તે વર્ષ માટે કોષ્ટક ત્ર-૧ વાપરવું બીજા વર્ષો માટે કોષ્ટક બ-૨ નો ઉપયોગ કરવો.
.
પછી ઈદ તારિખના સામે આવનાર દિન કા કલાક-મિનિટ-સેકન્ડ લખવાં એટલે વર્ષ ફળ માસ ફળ હિન ફળ આ ત્રણેયની બેરીજ + કરીને એટલે તે સાંપત્તિક સમય આવ્યો કહેવાય. ત્યાર બાદ કોષ નં. ૧ પ્રમાણે ઇષ્ટ રેખાંશના નીચે આપેલ સેકન્ડ બાદ કરીએ એટલે ઇષ્ટ સાંપત્તિક સમય આવ્યો કહેવાય.
૩. સ્થાનિક સંસ્કારિત સમય + ઇ માંપત્તિક સંસ્કારિત સમય - હવે આવેલ આકડો જો ૨૪ કલાકથી વધુ હોય તો ર૪ કલાક બાદ કરવાં. જે સંખ્યા આવે તે ઇષ્ટ અક્ષાંશ ઉપરના ખાના ઉપર જોવું. એમાં આડી રેખામાં ૭ કલાક થી ૨૩ કલાક સુધીના આકડા છે અને એના નીચે ॰ મિનિટથી પ૯ મિનિટ સુધીના આંક હોય છે તદનુસાર કલાક – મિનિટ પ્રમાણે કોષ્ટકમાં જોવું.
.
કલાક નીચે રાશિનો આંક હોય છે. જયાં બે આંક ૩/૪ એમ લખેલુ હોય ત્યાં ઉપરની રાશિ પૂર્ણ થઇ નીચેની રાશિ શરૂ થાય છે એમ સમજવું. જ્યાં “ અંશ પૂરા થાય છે ત્યાં તે રાશિ પૂરી થઈ છે એમ જાણવું અને આગળથી રાશિ શરૂ થાય છે.
ઉભા ખાનાઓમાં ચાર-ચાર બૅંક લખેલા હોય છે એના પહેલા બે આંક ને અંશ અને પછીના બે આંક એ કલા સમજવી. હવે જે સેકન્ડ બાકી રહ્યાં તે માટે ૧ મિનિટમાં જો અમુક કલા તો ઈષ્ટ સેકન્ડની કેટલી ? એમ ગણિત કરીને ઉપરના લામાં ઉમેરવી એટલે ઈષ્ટ સાંપત્તિક સમયનું લગ્ન પ્રાપ્ત થાય છે. એનુ નિરયન લગ્ન કરવાં પાનું નં. ૧ માં ઇષ્ટ વર્ષ ના અયનાંશ આપેલા છે. તેમાં ૨૩ નો અંક છોડી દઈને કલા હોય તે ઇષ્ટ સંખ્યા લગ્નમાંથી બાદ કરવાથી ઈષ્ટ નિયન લગ્ન સ્પષ્ટ આવે છે.
લગ્ન કાઢવાની રીત ૧૩ ના આધારે જ છે તેથી ૨૩ છોડી દેવાય છે.
સ્પષ્ટ ઠરામ ભ
૧ સ્પષ્ટ લગ્ન કાઢતી વખતે જે ઈષ્ટ સ્થાનિક સાંપત્તિક સમય આવેલ હોય તદનુસાર પાના નં. ૬ ઉપર લગ્ન પ્રમાણે તૈઈને સ્પષ્ટ દશમભાય રવિશ અંશ કલામાં કાઢવો પછી એમાંથી અયનાંશ બાદ કરવાથી ઈષ્ટ સ્પષ્ટ દામભાવ આવશે.
આકારા કુંડલી
સ્પષ્ટ લગ્ન - દરામભાવ ઃ જે રાશિ-અંશ-કલા આવે તેના અંશ અને કલામાં રૂપાન્તર કરી ૬ થી ભાગ આપવો. જે ૬ નો ભાગ કહેવાય.
પછી સ્પષ્ટ શમભાવમાં એ ૬ ઠ્ઠો ભાગ ઉમેરવો જે આથે ત્યાં (૧) પછી એમાંજ ૬ ઠ્ઠો ભાગ ઉમેરવો જે આવે ત્યાં (૨) આ પ્રમાણે શ૩/૪/૬૪ સુધી ઉમેરતા જ્યારે (૬) નો જે આંક આવશે તે સ્પષ્ટ લગ્ન આવશે. ત્યાર બાદ મોટી કુંડલી માંડીને એમાં ૧૨ ઘરમાં ૧૨ બાણ કાઢવાં અને રેખા ઉપર આંક લખવા શમાાત સ્પષ્ટ દશમ ભાવથી કરીને લગ્ન સુધીમાં ૬ એ આવેલા બાગ ક્રમશ લખવાં.
(૮૪)