________________
તિથિ : ૧. ૪, ૬, ૮, ૧૪ અને ૦)) આ પાંચ સિવાય અન્ય લેવી. .. (મુ. ગ, વાસ્તુ પ્ર, બ્લો. ૪૩) ૨. શ્રીપતિ કૃષ્ણપક્ષમાં નિષેધ કરે છે.
વાર : ૧, રવિ, મંગળ સિવાય. .(મુ. ગ. વાસ્તુ પ્ર. ગ્લો ૪૩). ૨. મંગળ, શનિ સિવાય (આ. સિ. પ્ર. ૨૬૬ ભાષાં, ગ્લો ૮૧ ના વિવરણથી બ્રહ્મ સંતુટીકા ના મતે) નક્ષત્ર : ૧. મૃગશિર, અનુરાધા, ચિત્રા, રેવતિ, ૩ ઉત્તરા, ૩ પૂર્વ, રોહિણી, હસ્ત, પુષ્ય, ધનિષ્ઠા, શતભિષા, સ્વાતિ...
(મુ. ગ, વાસ્તુ શ્લો. ૪૪ વાસ્તુસાર પૃ. ૧૮૨ શ્લો ૧૯) ૨. પુનર્વસુ, મૂલ, શ્રવણ, અશ્વિની આ ૪ નક્ષત્રો અક્ષોચિય ગ્રંથમાં વધારે છે.. સંક : ૧. તુલા, વૃશ્ચિક, મેષ અને વૃષમાં ઉત્તર કે દક્ષિણ ... ૨, મકર, કુંભ, કર્ક અને સિંહ સંક્રાંતિમાં પૂર્વ કે પશ્ચિમ દ્ધારનું ઘર શરૂ કરવું, પરંતુ... ૩. મિથુન, કન્યા, ધન અને મીન સંક્રાંતિમાં કોઈ દિશામાં ન કરવું. .. (મુ. ચિ. વાસ્તુ શ્લો. ૧૯)
ખાતચક : મીન, મેષ, વૃષ સંક્રાંતિમાં -- અગ્નિ
સિંહ, કન્યા, તુલા સંક્રાંતિમાં – અગ્નિ મિથુન, કર્ક, સિંહ સંક્રાંતિમાં - ઇશાન
વૃશ્ચિક, ધન, મકર સંક્રાંતિમાં - ઈશાન } દેવાલયમાં
5 ઉપાશ્રયમાં કન્યા, તુલા, વૃશ્ચિક સંક્રાંતિમાં - વાયવ્ય T
કુંભ, મીન, મેષ સંક્રાંતિમાં - વાયવ્ય ધન, મકર, કુંભ સંક્રાંતિમાં - નૈઋત્ય
વૃષ, મિથુન, કર્ક સંક્રાંતિમાં - નૈઋત્ય ) ચંદ્ર ચરરાશિમાં સારો નથી .. (આ. સિ. વિ. ૪ બ્લો. ૮૨)
ખાતમાં લગ્નદ્ધિ : લઙ્ગ : ૧. વૃષ, સિંહ, વૃશ્ચિક, કુંભ - સ્થિર ) સ્વામી
મિથુન, કન્યા, ધન, મીન - દ્વિસ્વભાવ ! શુભ-દ્રષ્ટ
૨, ચંદ્ર પણ સ્થિર અગર દ્વિસ્વભાવ રાશિમાં સારે, પણ ચરરાશિમાં સારો નથી... ૩. લગ્ન તથા ચંદ્ર ઉપર શુભગ્રણેની દ્રષ્ટિ પડતી હોય અથવા યુકત હોય તથા શુભગ્રહો ૧૦ મે સ્થાન રહ્યા હોય ત્યારે
ગૃહારંભ શુભકારક થાય છે... ૪, શુભગ્રહો : ૧, ૪, ૭, ૧૦, ૯, ૫ આ સ્થાનોમાં શુભ છે...
પાપગ્રહો: ૩, ૬, ૧૧ આ સ્થાનોમાં શુભ છે... ૫. ફન્દ્ર વિ . સંગે રે; રવ્રુત્નિમ: માય મવનરમ્ડપ્રમ: RC મૃRIL (આ. સિ. વિ. ૪ બ્લો. ૮૨/૮૩) ૬. ખાતમાં વૃષ• ચક્રાદિ ખાસ જોવું તેમજ પ્રતિષ્ઠા અને પદારોપણ આદિમાં પણ વૃષચક્ર જોવું. ...
શીલ સ્થાપન ૧. નક્ષત્રો : ત્રણ ઉત્તરા, પુષ્ય, રેવતિ, રોહિણી, હસ્ત, મૃગશિર અને શ્રવણ શુભ છે.
(વાસ્તુસાર, પૃ. ૧૮૨ શ્લો. ૧૯) ૨. શિલા સ્થાપનમાં ખાસ કૂર્મચદ જોવાનો છે.. ૩. પ્રાપાદ જેટલો લાંબો પહોળો કરવાનો હોય, તેટલો ચતુરસ્ય ભૂમિ જળ નીકળતાં સુધી અથવા તો પાષાણ નીકળતાં
સુધી અથવા કઠીણ અને શુદ્ધ માટી નીકળતાં સુધી ખોદવો અને પછી કૂર્મ સ્થાપવો. ૪. કૂર્મ જો જલરથાને હોય તો લાભ, ભૂમિ ઉપર હોય તો હાનિ અને આકાશમાં હોય તો મૃત્યુ થાય છે...
(૫૬)