________________
૩. હર્ષ પ્રકાશના મતે ઉત્તમ મધ્યમ
અધમ સૂર્ય : ૨, ૫, ૬, ૧૧
૧, ૪, ૭, ૧૦, ૮, ૯, ૧૨ ચંદ્ર : ૨, ૩, ૬, ૧૧
- ૧, ૪, ૫, ૮, ૯, ૧૨ મંગળ : ૩, ૬, ૧૦, ૧૧
૧, ૨, ૪, ૫, ૭, ૮, ૯, ૧૨ બુધ : ૨, ૩, ૫, ૬, ૧૦, ૧૧
૧, ૪, ૪, ૭, ૯
૮, ૧૨ ગુરૂ : ૧, ૪, ૭, ૧૦, ૯, ૫, ૧૧
૩, ૬, ૯
૮, ૧૨ રાફ : ૩, ૬, ૯, ૧૨
૧, ૪, ૭, ૧૦, ૮, ૧૧ શનિ : ૨, ૫, ૬, ૮, ૧૨
૧, ૪, ૭, ૧૦, ૯, ૧૨ રહુ ૩, ૬, ૧૧ ૨, ૫, ૯, ૧૦, ૧૨
૧, ૪, ૭ ૩, ૬, ૧૧
૨, ૫, ૮, ૯, ૧૨
પ્રતિષ્ઠા મુહર્ત તિથિ : શુકલપક્ષે - ૧, ૨, ૫, ૧૦, ૧૩, ૧૫ કૃષ્ણપક્ષે - ૧, ૨, ૩ શુભ... વાર : સોમ, બુધ, ગુરૂ, અને શુક્ર શુભ છે (લગ્નશુદ્ધિ) મંગળવાર સિવાય બધા વારો સારાં છે... (આ. સિ.) માસ : મહા, ફાગણ, વૈશાખ, જેઠ માસ શુભ છે અને કાર્તિક, માગસર મધ્યમ છે. (આ. સિ, વિ. ૫, બ્લો. ૨) માગસર, મહા, ફાગણ, વૈશાખ, જેઠ અને આધાઢ શુભ છે.. (લગ્નશુદ્ધિ) નક્ષત્ર : ૧. રોહિણી, પુનર્વસુ, ઉ.ફાલ્ગ, ઉ.ષાઢા, ઉ. ભાદ્રપદ, હસ્ત, સ્વાતિ, મૂલ, અનુરાધા, શ્રવણ, રેવતી, પુષ્ય અને
ધનિષ્ઠા, મઘા, મૃગશિર, શુભ છે... ૨. શ્રી જિનેશ્વર દેવનું તથા પ્રતિષ્ઠા કરાવનારનું જન્મ નક્ષત્ર તથા ૧૦, ૧૧, ૧૮, ૨૩ અને ૨૫ મું નક્ષત્ર ત્યાજ્ય છે.
(આ. સિ. વિ. ૨, શ્લો. ૧૪). ૩. આર્કા નક્ષત્રમાં સૂર્ય પ્રવેશે ત્યારથી ૧૦ નક્ષત્રો સુધી ચોમાસામાં પ્રતિષ્ઠા ન થાય. (નારદ અ. ૨૯ બ્લો. ૩)
ગોચર : આચાર્યને ચંદ્રબળ અને પ્રતિષ્ઠા કારકનું ચંદ્ર-સૂર્ય અને ગુરૂનું બળ જોવું. દીક્ષામાં જોવાય છે તેમ
સંક્રાન્તિ : સિંહ, કન્યા અને તુલા સંક્રાન્તિમાં પ્રતિષ્ઠા ન થાય (સેન પ્ર. ઉ. ૨ પૃ. ૧૨૪) લગ્રાદિ સુદ્ધિ : ૧) ગુરૂ સિંહસ્થ હોય, સૂર્ય ધન કે મીનનો હોય, અધિકમાસ હોય લગ્નનો તથા અંશોનો સ્વામી નીચ સ્થાને હોય કે
અસ્ત પામ્યો હોય ત્યારે લગ્ન લેવું નહિ. (અ. સિ. પૃ. ૨૫) ૨) મીનાક ફાગણમાં હોય તો વાંધો નથી (આ. સિ. પૃ. ૨૭૭) ૩. લગ્ન તથા અંશનો સ્વામી ક્રૂર ગ્રહ યુક્ત હોય કે તેની દ્રષ્ટિ પડતી હોય તો અશુભ છે. (આ. સિ. પૃ. ૨૮૦) ૪. મિથુન, કન્યા, ધન, મીન આ ઉત્તમ લગ્ન છે. દ્ધિ. સ્વ. વૃષ, સિંહ, વૃશ્ચિક, કુંભ આ માધ્યમ છે અને સ્થિર
છે. મેષ, કર્ક, તુલા, મકર આ અધમ છે અને ચરલગ્ન છે... મિથુન, કન્યા અને ધનનો પૂર્વાદ્ધ, નવમાંશ ઉત્તમ છે અને વૃષ, તુલા અને સિંહ તથા મીનનો મધ્યમ નવમાંશ એ મધ્યમ છે. આ માધ્યમ નવમાંશ કતને હાનિકારક છે. (આ. સિ. વિ. ૫, શ્લો. ૨૦)
ચંદ્રની સાથે યુકત અને તે ૧. ચંદ્ર ને બુધ, ગુરૂ કે શુક્રથી યુક્ત હોય અથવા તેથી તે સંપૂર્ણ દ્રષ્ટિથી અથવા ત્રિપાદ દ્રષ્ટિથી જોવાયેલો હોય તો
શુભ છે પરંતુ બીજા ગ્રહોથી તે જોવાયેલો હોય કે યુક્ત હોય તો અશુભ છે... (આ. સિ. વિ. ૫, શ્લો. ૨૮) ૨. પ્રતિષ્ઠામાં રવિ, મંગળ, શનિ, રાહુ અથવા શુક્ર સાતમાં સ્થાનમાં હોય તો પ્રતિષ્ઠા કરનાર ગુરૂને, પ્રતિમા સ્થાપન
કરનારને અને બિંબને હણે છે... (આ. સિ. વિ. ૫, લો. ૩૩) ૩. તેમજ શનિ વક્ર હોય અને તે ૧, ૪, ૭, ૧૦, ૫, ૯ માં સ્થાનમાં હોય તો પ્રાસાદનો નાશ કરે છે... (આચાર
દિનકર ભા. ૨ પૃ. ૧૪૪)