________________
ગુરૂ, શુક અને ચન્દ્રનું બાલ્ય - વૃદ્ધાવસ્થાપણું ગર પૂર્વમાં ઉદય થયો હોય તો ઉદયથી ૩ દિવસ બાળ... પશ્ચિમમાં અસ્ત પામેલો હોય તો અસ્ત પહેલાના ૫ દિવસ વૃદ્ધ... ગુરૂને પૂર્વમાં અસ્ત અને પશ્ચિમમાં ઉદય થતો નથી... શુકઃ પશ્ચિમમાં ઉદય પામેલો હોય તો ઉદયથી ૧૦ દિવસ બાળ.. પૂર્વમાં ઉદય પામેલો હોય તો ઉદયથી ૩ દિવસ બાળ.... પશ્ચિમમાં અસ્ત પામેલો હોય તો અસ્ત પહેલાનાં ૫ દિવસ વૃદ્ધ.... પૂર્વમાં અસ્ત પામેલો હોય તો અસ્ત પહેલાના ૧૫ દિવસ વૃદ્ધ. • •
અન્યમતે ? ગુરૂ, શુક્ર = ૧૦ - ૭ - ૩ દિવસ જ તજવાં... ચન્દ્ર બાલ્યત્વ અડધો દિવસ, અસ્તત્વ બે દિવસ અને વૃદ્ધત્વ ૩ દિવસ રહે છે... ગુરૂ સંબંધી: ૧. મકરસ્ય ગુરૂ : ૬૦ દિવસ અવશ્ય તજવાં... ૨. સિંહસ્થ ગુરૂ ગુરૂએ મઘા નક્ષત્ર ભોગવી લીધું હોય અને મેષનો સૂર્ય હોય તો સિંહસ્થ ગુરૂનો દોષ નથી... ૩. નીચનો ગુરૂ : મકરના ૫ માં ત્રિશાંશે રહેલો ગુરૂ સર્વથા વર્ષ છે. (લોક શ્રી) ૪. લોપગત ગુરૂ : અભિ, શત, રેવતી અને પુનર્વસુ નક્ષત્રોમાં ગુરૂ હોય તો તે લોપગત કહેવાય છે અને તે વખતે વિવાહિક
શુભકાર્યો તજવાં... વક્રી અતિચારી ગ૩ : ૨૮ દિવસ તજવાં, સ્વગૃહી હોય તો વક્રીમાં ૩ દિવસ તજવાં અને અતિચારીમાં ૭ દિવસ તજવાં. ગુરૂ ૨-૫-૯ કે ૧૧ મેં હોય તો વક્રી અતિચારીનો દોષ ગણાતો નથી. તેમજ સૌરાષ્ટ્ર, ગુર્જર, સિંધ, મદ્દેશ
અને વજદેશમાં વક્રી અતિચારી ગુરૂનો દોષ ગણાતો નથી. ૬, ગુરૂ અને સૂર્ય : ગુરૂ અને સૂર્ય એક જ રાશિ ઉપર હોય તો શુભકાર્યોમાં નિષેધ છે... ઉ. ગુરૂની બલવત્તા ઃ જન્મરાશિથી ૨-૫-૭-૯-૧૧ મેં ગુરૂ દીક્ષામાં આપનાર અને લેનાર બન્ને માટે બળવાન... ૮. ક. : રાહુથી મુક્ત નક્ષત્ર અને ૩ ભોગથી, અણગત ૬ ભોગથી શનિથી મુકત ૪ ભોગથી અને મંગળથી મુક્ત
ચન્દ્રના ૨ ભોગથી શુદ્ધ થાય છે... કલ્યાણ કલિકા - પેઈજ ૫૪ શ્લો. ર૭૬ ભા. ૧ ખ. : ૧૫ દિવસને આંતરે જો ૨ ગ્રહણ થાય તો પ્રથમ ગ્રહણ નક્ષત્રના દોષનો ભંગ થાય છે અને પછીના ગ્રહણનું
નક્ષત્ર દુષિત થાય છે જે ૬ વાર ચન્દ્રના ભોગ પછી શુદ્ધ થાય છે.... કુટનોટ : જે સંપૂર્ણ સહાણ હોય તો છ ભોગે, અર્ધગ્રહણ હોય તો ૩ ભોગે, પાદ ચાસ હોય તો ૧ ભોગે, ગ્રહણ નક્ષત્ર શુદ્ધ થાય છે એમ ગ્રંથાન્તરોમાં કહેલ છે.
કલ્યાણ કલિકા - પેઈજ ૫૫ શ્લો. ૨૭૮ ભા. ૧ લો.
ધના મિનાક અને અપવાદ મીન સંક્રાન્તિ ફાગણમાં હોય તો મીનાર્કનો દોષ નથી અને મેષ સંક્રાન્તિ વૈશાખમાં હોય તો તે નિંદ્ય નથી. પરંતુ મીન અને મેષ સંક્રાન્તિ જો ચૈત્રમાં હોય તો તે નિંધ છે. મકર સંક્રાન્તિ પોષ મહિનામાં હોય તો પણ નિંઘ નથી... (વિદ્યાધરી વિલાસ ગ્રંથ).
મીન સંક્રાતિ ફાગણમાં હોય તો મીનાકનો દોષ નથી અને ચૈત્ર મહિનામાં મેષ સંક્રાતિ હોય તો પણ દોષ નથી અને પોષ મહિનામાં મકર સંક્રાન્તિ હોય તો પણ દોષ નથી... ગ્રહણ કે સૂર્ય અને ચન્દ્રનું ગ્રહણ હોય તો ગ્રહણનો પહેલો દિવસગ્રહણનો દિવસ અને તે પછીના સાત દિવસ એમ કુલ ૯ દિવસ તજવા... સંપૂર્ણ ગત થયું હોય તો ૭ દિવસ, દલ ગ્રહણ થયું હોય તો પદિવસ અને ૩- ૨ તથા ૧ આંગળના મતમાં ૩ દિવસ તજવા (ઇંગીરા મળે)