________________
૫) વિષ્ટિનો વાસ અને તેનું ફળ
મૃત્યુલોકમu– સન્મુખ રહે સર્વ કાર્યોના નાશ... પાતાલમાં- અધોમુખી રહે — ધનાગમ કરનાર સ્વર્ગમાં – ઉર્ધ્વમુખી રહે – શુભ કરનાર
૬) વિષ્ટિનું કઈ તિથિએ કઈ દિશામાં કયા સ્થાનમાં રહે છે ?
૧. તિથિઓ ૨. દિશા વિદિશા
પશ્ચિ. | અગ્નિ ૩. તે તે તિથિમાં મખા પ્રહારો ૪. તે તે તિથિમાં મુખની ઘડીઓ ૫. તે તે તિથિમાં પુચ્છના પ્રહારો ૬. તે તે તિથિમાં પચ્છની ઘડીઓ
2 હું * ૪ જ જ
વિષ્ટિ સન્મુખ અને જમણી હોય તો અશુભ છે...
૭) વિષ્ટિનું પચ્છ કઈ તિથિ કયારે આવે ?
તિથિ ૧૦ / ૮ : વિષ્ટિની ૫ઘડી ગયા પછી પુચ્છ આવે,.. તિથિ ૧૧ / ૭ - વિષ્ટિની ૧૩ ઘડી ગયા પછી પુચ્છ આવે... તિથિ ૩ / ૧૫ : વિષ્ટિની ૨૧ ધડી ગયા પછી પુચ્છ આવે... તિથિ ૪ / ૧૪ - વિષ્ટિની પઘડી ગયા પછી પુચ્છ આવે...
૮) વિષ્ટિ મુખાદિ અંગોના ઘડીઓ અને તેના ફળ :
પહેલી પ ઘડીઓ મુખમાં – કાર્ય નાશ... પછીની ર ઘડીઓ કંઠમાં - મરણ... પછીની ૧૦ ઘડીઓ હૃદયમાં - દ્રવ્યનાશ.. પછીની ૪ ઘડીઓ નાભિમાં - બુદ્ધિનાશ... પછીની ૬ ઘડીઓ કટિમાં – પ્રીતિનાશ.. પછીની ૩ ઘડીઓ પુચ્છમાં - જયની અવશ્ય પ્રાપ્તિ...
૯) સૂચના અને અપવાદ: ૧. દરેક કરણ ૩૦ ઘડીનું હોય. પરંતુ તિથિઓ વધારે અથવા ઓછી ઘડીઓની હોય તો કરણની ઘડિઓમાં પણ
ન્યૂનાધિકતા થાય છે. માટે જ્યારે ૩૦ ઘડીથી વધારે અથવા ઓછી ઘડીઓ હોય ત્યારે એક ઘડી દીઠ બે-બે
પળ ન્યૂનાધિક કરવા... ૨. સોમ-બુધ-ગુરૂ-શુક્ર આનાના કોઈ વારે દેવગણી આ નક્ષત્રો આવે તો ભદ્રા કલ્યાણકારી કહેવાય છે. ૩. રાત્રિની ભઠ્ઠા દિવસે આવે અને દિવસની ભદ્રા રાત્રિએ આવે તો ભદ્રાનો દોષ રહેતો નથી....