________________
સિંહ : પ્રથમ ૫ વર્ષ ત્રાસ થાય છે. કન્યા : પ્રથમ રા વર્ષ ત્રાસ થાય છે. 1ળા : પ્રથમ ૫ વર્ષ અ૯૫ કાગ છઠ્ઠા રા' વર્ષે વધુ ત્રાસ થાય છે. વૃશ્ચિ૬ : છેલ્લા ૫ વર્ષ અ ય બારાદાયક ધનુ : સામાન્યતાં સર્વ સાડીસાતી ત્રાસ આપે છે. મકર : છેલ્લા ૨૫ વર્ષ લાભ કારક કુંભ : પ્રથમ રા િવર્ષ ત્રાસ આપે. મીન : છેલ્લા ૨ વર્ષ ત્રાસ આપે. વૃશ્ચિક લગ્નમાં સાડાસાતી અત્યંત ખરાબ જાય છે. જન્મકલિન જે ગ્રહ દોષિત હોય તેના ઉપરથી શનિનું ભ્રમણ એ અત્યંત ખરાબ ફળ આપે છે. કુંડલીસ્થ જે શનિ શુભ હોય તો સાડીસાતીનો ત્રાસ અ૫ થાય છે. શનિનું આંદોલન : શનિ જે અંશ કલાથી મુકત બને છે ત્યાંથી સંપૂર્ણ વદ્દી બની એજ અંશ કલા ઉપર માર્ગી થઈને આવ એ કાળને શનિનું આંદોલન કહેવાય છે. આ આંદોલનકાળ સાડીસાતીવાળા માટે અત્યંત ખરાબ ત્રાસદાયક હોય છે. આયુષ્ય યોગ પૂરો થવામાં જે સાડાસાતી આવે તો મરણ આપે છે. રવિ, ચંદ્ર, લગ્ન કે લગ્નેશ ઉપરથી શનિનું કામણ ગંડાંતર આપે છે. શનિ આ વાયુતત્વનો ગ્રહ હોવાથી જાતકના ધોસો. ઉપર એની સત્તા છે. પ્રાણ, અપાન, ઉદાન, ધ્યાન, સમાન આ પાંચેય પ્રાણ ઉપર એની સત્તા છે. નાગ, કૂર્મ, કુકમ, દેવદત્ત, ધનંજય આ પાંચેય ઉપપ્રાણ ઉપર એમ ૧૦ પ્રાણ છે તેથી શનિની જગ ઉપર ધણી મોટી સત્તા છે એની સુપ્ત શક્તિ અફાટ છે.
હોશ શનિવાર, મકર, કુંભનો ચંદ્ર કે ચંદ્ર પુષ્ય, અનુ., ઉ. ભા., માં હોય ત્યારે કે લગ્ન મકર, કુંભનું હોય તો શનિની હોરા શણુ હોય છે. ઉપયોગ : જપ, તપ, ધ્યાન તોફાની માણસને કાબુમાં લાવવા માટે, ખાણોનું ઉદ્દઘાટન કરવાં, પેટ્રોલ, તેલ, કોળા, જનાવરની ખાલ, હાડકા અને ખરાબ કામ કરવાં શનિનો હોરા શુભ છે. પ્રશ્ન કુંડલીમાં શનિનું મહત્ત્વ ઘણું છે. શનિનું ભ્રમણ : ૭, ૯, ૧૦, ૧૧ અને ૧૨ આ રાશી શિવાયના રાશિને શનિ ખરાબ ફળ આપે છે.
રાહુ કેતુ, રવિ, મંગળ આના ઉપરથી શનિનું જમણ ખરાબ હોય છે. જે શનિ યોગકારક ન હોય તો ખૂબ ત્રાસ આપે છે. અધ્યાત્મિક યોગ : શનિ ગુરૂને અધ્યાત્મિક ગુરૂ માને છે તેથી ગુરૂની દષ્ટિથી શનિ સુધરે છે. ૧૨ માં સ્થાને શનિ કે એની દષ્ટિ હોય તો અધ્યાત્મમાં એની ગતિ થાય છે ધંધાઃ સર્વ કચ્છના ધંધા માટે, મહેનતના ધંધા, સતત ઉઘોગ એના અમલ નીચે આવે છે. શનિ ભાગ્ય કરતાં મહેનતથી વધુ ધન આપે છે.
શહુ - કેતુ રાહુની ઉચ્ચ રાશિ મિથુન છે. સ્વરાશિ ફન્યા છે. કેતુની ધન રાશિ ઉચ્ચ રાશિ છે. સ્વરાશિ મીન છે. રાહુને મિથનું, વૃષભ, કર્ક અને કન્યા રાશિ સારી છે. કેતુને – વૃશ્ચિક ધન, મકર, અને મીન રાશી સારી છે.
ઉપચય સ્થાનમાં ૩, ૬, ૯, ૧૦ આ સ્થાને રાહુ-કેતુ બળવાન હોય છે. કામણકાન સામાન્યત: ૧૯ વર્ષ દૈનિક ગતિ. ૩'- ૧૧ વિકલા છે. રાહુ અને કેતુ જે શુભમહસાથે હોય તો શુભ ફળ આપે છે. રાહુ અને કેતુ કેંદ્ર અને ત્રિકોણમાં પાપમયુક્ત હોય તો ખૂબ ખરાબ ફળ આપે છે. અને કેંદ્રમાં હોય અને ત્રિકોણ સાથે યુતી કે દષ્ટિ હોતા કે ત્રિકોણમાં હોય કેન્દ્રશ સાથે યુતિ કે દષ્ટિ હોય તો રાજયોગ થાય છે. રાહુ-કેતુ કેંદ્રમાં કે કેન્દ્ર સાથે યુત કે દષ્ટ હોય અથવા તો રાહુ-કેતુ ત્રિકોણમાં હોય અને ત્રિકોણેશ થી યુકત કે દષ્ટ હોય તો શુભ યોગ કરે છે.
રાહુ-મંગળની યુતી હોય તો મંગળ કરતાં રાહુ ખરાબ ફળ વધુ આપે. દ્વિતીય કે સપ્તમનો રાહુ કેન્દ્ર અને ત્રિકોણેશથી યુક્ત હોય તો સારા ફળ આપે છે અને ત્રિકોણમાં હોય દ્વિતીયેશ કે સમેશ થી યુકત કે દષ્ટ હોય તો અશુભ ફળ આપે છે. ૨ અને ૭ સ્થાનમાં રાહુ દ્વિતીયેશ કે સપ્તમેશા થી યુકત હોય તો આયુષ્ય યોગ અ૫ કરે છે.
૬, ૮, ૧૨ રસ્થાનમાં તેમના સ્વામીથી યુકત કે દષ્ટ હોય તો રાહુની મહાદશા અશુભ બને છે. ઉચ્ચરાહુ રાજકારણી બનાવે છે. ગરૂ- રાહુ અને ગુરૂ-કેત યુતી હોય તો ચાંડાલ યોગ બને છે. રાહુના મહાદશામાં જાતક વિપરિત સ્વભાવી બને છે.
(૧૦૦)