________________
जगती लक्षणाधिकार
એક થી બાર હાથ સુધીના પ્રાસાદની જગતી પ્રત્યેક ગજે અર્ધા અધ ગજની ઊંચી કરવી. તેર થી બાવીશ હાથના પ્રાસાદને ગજના ત્રીજા ભાગની (આઠ આઠ આંગળની વૃદ્ધિથી ઊંચી કરવી. તેત્રીશથી પચાસ હાથના પ્રાસાદની જગતી પ્રાસાદના પ્રત્યેક ગજે ગજના પાંચમા ભાગની (ચાર આંગળ અને દા દોરા) ની વૃદ્ધિથી ઊંચી કરતા જવું. એ રીતે જગતીની ઊંચાઈનું માન જાણી ४२. ८-८
एकसे बारह हाथ तकके प्रासादकी जगतीको प्रत्येक गज पर आधे गजकी उँची करना । तेरहसे बाईश हाथके प्रासादकी जगतीको गजके तीसरे भागकी (आठ आठ अँगलकी वृद्धि से) करना । तेईशसे बत्तीस हाथके प्रासादकी जगतीको गजके चौथे भागकी (छः छः अंगुलकी वृद्धि से) ऊँची करना । तेतीस से पचास हाथके प्रासादकी जगतको-प्रासादके प्रत्येक गज पर गजके पाँचवें भागकी (चार अंगुल-६१ धागेकी वृद्धिसे) ऊँची करते जाना । इस प्रकार जगतीकी ऊँचाईका मान जान लेना । ८-९
'रससप्तगुणा ख्याता युक्तिपर्याय संस्थिता
योगिन्योत्रिपुरुषे च सहस्रायतनो शिव ॥८॥ બે હાથની, ચાર હાથના ને અઢી હાથની, પાંચથી બાર હાથનાનો જગતીની ઊંચાઈ પ્રાસાદના અધ ભાગે કરવી. તેરથી વીશ હાથના પ્રાસાદના ત્રીજે ભાગે જગતી ઊંચી કરવી. પચ્ચીશથી પચાસ હાથના પ્રાસાદને જગતીની ઊંચાઈ પ્રાસાદના ચોથે ભાગે કરવી. આમ બીજું ભાન કહેલ છે. જગતી સન્મુખ વધુ નીકળતી રાખવાનું કહ્યું છે. આગળ જગ્યા હોય તો મહત્સવો થાય.
(३) जगतीके विस्तारके लिये तो श्लोक में कहा गया है। इसके अनुसार मुख्य मंदिरकी चारों ओर सहस्रलिङ्ग का आयतन, यौवीस अवतारके चारों ओर मंदिर, ब्रह्माके चार रूपके चारों ओरके मंदिर, शिवके ग्यारह रूद्रके मंदिर, चौसठ योनियोंकी ६४ देव कुलिकायें, जिन-तीर्थ करकी फिरती चौबीस वावन, बहोंतर या एकसौ आठ जिनायतन देवकुलिकाओं, गणपतिके ३२ स्वरूपकी देवकुलिकायें, इस तरह अन्य देव-देवियोंके विशेष पर्याय रूपोंकी चारों ओर देव कुलिकाओंसे युक्त प्रासाद और पंचायतन करनेका हो तब वह छः सात गुने से भी विशेष विस्तारमें लेना पड़ता है, उससे कम भी हो सकता है।
(૩) જગતીના માટેનો લેક ૮ માં કહ્યા પ્રમાણે મુખ્ય મંદિર કરતું સહસ્ત્રલિંગનું આયતાન, વીશ અવતારમાં ફરતાં મંદિરે બ્રહ્માનાં ચાર રૂપનાં ફરતાં મંદિરે શિવના એકાદશ રૂદ્રનાં મંદિર, ચોસઠ ગિનીઓની દેવ કુલિકાઓ, જિન તીર્થંકરના ફરતી ૨૪ પર-૭૨ કે ૧૦૮ જિનાયતન દેવકુલિકાઓ, ગણપતિના બત્રીશ સ્વરૂપની દેવકુલિકાઓ એ રીતે અન્ય દેવદેવીઓના વિશેષ પર્યાય રૂપની ફરતી દેવકુલીકાઓ યુક્ત પ્રાસાદ કરવાને કે પંચાયત મંદિર હોય ત્યારે તે છ સાત ગણાથી પણ વિશેષ વિસ્તારમાં લેવું પડે છે, તેથી એાછું પણ થાય,