________________
आयादि गणित
જે વાસ્તુમાં ઘણા ગુણો હોય અને કેઈ એકાદ દોષ હોય તે પણ તે અગર ઘણું ગુણ હોય અને અપદેષ હોય તે પણ તેવાં કાર્ય નિર્દોષ જાણવાં. તેમાં કદિ પણ શંકા ન રાખવી જેમ અગ્નિમાં જળનાં થોડાં બિંદુ અસર કરતાં નથી તેમ તે જાણવું. ૫૩ ___जिस वास्तुमें बहुत गुण हों और किंचित् एक दोष हो तो भी या बहुत गुण होने पर भी अल्प दोष होता भी तो वैसे कार्यको निर्दोष समझना । अिसमें कभी संशय नहीं करना । जिस तरह अग्निमें जलके थोडे बिन्दु असर नहीं करते हैं अिस तरह समझना । ५३ इति श्री विश्वकर्मा कृते क्षीरार्णवे नारद पृच्छायां आयव्ययादि गणिताधिकारे
नवनति तमोऽध्याय ।। ९९ ।। (क्रमांक अ. १) . इति श्री शिल्प विशारद स्थपति प्रभाशंकर ओघडभाई सोमपुरा अनुवादित विश्वकर्मा और नारदजींके संवादरूप क्षीरार्णव वास्तुशास्त्रका आयव्ययादि गणिताधिकार निन्यानबे ॥१९॥
अध्याय पर सुप्रभा नाम्नी भाषा टीका ॥१.९॥ (क्रमांक अ० १) ઈતિ શ્રી શિલ્પ વિશારદ સ્થાપિત પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા અનુવાદિત વિશ્વકર્મા અને નારદજીના સંવાદરૂપ લીરાણું વાસ્તુ શાસ્ત્રના આયવ્યયાદિ ગણિતાધિકાર ૯૯ મા
અધ્યાય પર સુપ્રભા નામની ભાષા ટીકા. ૯૯
NE
"n-
SARABPS
नंदी युग्मका टेकरा .